________________
(૨૦૨)
નળદમયતીરાસ
તેહજ પુન્ય પ્રભાવે કરી, તિલક પામશે સા કુવરી;૧ આજન્માંત લગે નિજ ભાળ, ભાનુકિરણ સરખુ` સભાળ. ૨૭ ત્રણે પુત્ર તદન તર હેાશે, તેહથી રાજ ઘણું શેાભશે; સુણી વચન દમનક ઋષિ તણુ, રાય રાણી પ્રીણ્યાં મન ઘણું.૨૮ વિળ વિળ પય પૂજે મુનિ તણા, દેઇ ઉપદેશ ધર્મના ઘણા; અતિદ્રઢ ધર્મે કરી દ‘પતિ, વિયત પંથ પુર્હુતા મુનિપતિ. ૨૯ તિહાંથી આશ ફળી નૃપ તણી, પિય'ગુમંજરી હુઇ ગર્ભિણી; શુભ ડાહલા નિત નવલા ધરે, તે સિવ રાય સ‘પૂરણ કરે. ૩૦ શુભ મુહૂરતે પ્રસવી ખાલિકા, ઝલકે જેમ 'અશુમાલિકા, ભાલે-તિલક ઉદ્યોત અખંડ, જાણે તરૂણ `કિરણ માર્તંડ ૩૧ વધામણી પુહતી ગૃપ પાસિ, અતિ શ્રીમતી હેવી સા દાસિ; રાધે લઈ પ્રથમ સ ́તાન, ઉત્સવ કીધા અતિ અસમાન. ૩૨ ચાચક લેાક દરિદ્ર રિયાં, જનપદ મન વછિત પૂરિયાં; મેલી સુજન કરે સિવ કામ, નૃપ થાપે પુત્રીનું નામ.
E
७
૧ અર્થાત્ જન્મથીજ તેના ભાળમાં તિલક રહેશે. ૨ પ્રેમાનંદે પણ આવાજ ભાવ વહુબ્યા છે. કડવું ૩ જ.
એવે સમે એક ટ્રુમન નામે, આવીયેા તાપસ; “ આતિથ્ય કીધું તેહતું તે, જમાડયા ખટરસ. ઘણા દિવસની ગઈ સુધા, ને પામી
tr
સંતાષ;
S
“ ત્રિકાળજ્ઞાને જાણી, રાણીના વંઝા દોષ.
66
પૂછીને ત્યાં ખરૂં કીધું, નિશ્ચે નહિ સંતાન;
કરૂણા આણી આપીયું, રાય રાણીને વરદાન.
tr
ત્રણ પુત્રને એક પુત્રી, હશે રૂપનાં ધામ;
એંધાણી રાખજે એટલી, જે માહારે નામે નામ.”
""
"C
૩ આકાશ પથે. ૪ કિરણાની માળ. ૫ સૂર્ય. ૬ લહી, પામી.
૭ દેશનાં માણુસાનાં.
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org