SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ : (૨૦૧) ચિંતામણિ અદા કરતલ મળે, અંગણિ સાચું સુરતરૂ ફળે; કામધેનુ પામ્ય ઘટ કામ, કીધુ પવિત્ર પૂજ્ય મુજ ધામ. ૧૮ પૂજ્ય તુમ્હારા પય ભેટીયા, અશુભ કર્મ દલ સવિ ખેટીયા; દયા ભણી અહુ કીધી કૃપા, પાઉધાર્યા સમતા રસપ્રપા. ૧૯ મુનિવર ધર્મ-લાભ આશીષ, દેઈ કહે “સુણિ વસુધા ઈશ; સમકિત વાસિત છે તુજ મન, પરમ પુરૂષ તુજ હસી પ્રસન્ન. ૨૦ (શાર્દૂલવિક્રીડિત છંદ) यस्मिन् यान्तिलयं पुनः पुनरपि प्रत्युद्ता कोटिशः, कल्लोलाइव वारिधौ हरिहर ब्रह्मादयस्तेपिहि; नियुत्पत्ति निरञ्जनं निरुपमं नि:केवलं निकलं, नित्यं निर्विषयं ततोनुपरगं तद्ब्रह्म शर्माणिते ॥१॥ ઈતિ આશીષ વૃત્તિ મુનિ ભણી, કહે સાંભળ નરપતિ તું ગુણ; અમ્મા પિઉ સરખા જે કહો, તે શ્રાવક તુહ્મ સિત લહા. ૨૧ યદ્યપિ હાયે યતિ નિરાગ, તે પણ તેહ ધરે ગુણ-રાગ; જહાં "છદમસ્થપણને લાગ તિહાં લગે સંયમ હેય સરાગ.૨૨ તે ભણી દ્રઢ ધમ્મી તુહે લહી, અહ્મ મન હરખ ઉપજે સહી, તુધ્ધ મન ચિંતા સંતતિ તણી, મન મે દેજો કહું તે સુણ. ૨૩ પ્રિયંગુમંજરી રાણી પ્રતિ, ગુણ વાસ્તે પ્રથમ સંતતિ, જગત માનિની કન્યા હશે, તેહના ચરણ દેવ અરચશે. ૨૪ સકળ સુલક્ષણ પૂરણ સતી, કરિ અવતાર હુશે સરસતી; તેના ગુણ ગાયે સંયતિ, કંત હશે ભરતાર્ધપતિ. ૨૫ ભરત ચકી થાપિત માહંત, અષ્ટાપદ થાપના અરિહંત તપ ઉદ્યાપન ફળી જગીસ તિહાં જેણે તિલક દિયા વીશ. ૨૬ ૧ કલ્પવૃક્ષ. ૨ કામકુંભ. ૩ સમતા રસની પરબ જેવા. ૪ સુણ-સાંભળ. ૬ કેવળજ્ઞાન વિનાની દશા. ૬ અરધા ભારતવર્ષને ધણ. ૭ ઉજમણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy