________________
( ૨૦૦ )
નળદમયતીરાસ.
૧
લીલા રાજ વૃથા સિવ એહ, સંતતિ વિના ન શાલે ગેહ; સંતતિ વિના ન ચાલે પાટ, વિષ્ણુ સંતતિ નહિ ધર્મ આઘાટ. " ઈણ ચિ'તાએ ઘણું દુઃખ થાય, મદિર પુઢતાં રાણી રાય; પ્રજાકાજ ઇંદ્રી સંવરી, આરાધે સુરી ચક્રેશ્વરી. છડી આહાર કરે ઉપવાસ, ડાભ સંથારે શયન નિવાસ; સ્ત્રી ભર્તાર તપસ્યા કરે, ચક્રેશ્વરી આસન થરહરે. જ્ઞાને વાત લહી સાહી એ, એક ’પક્ષાંત દર્શન દીએ; શ’ખ, ચક્ર સારિ’ગ ધનુ ગદા, ચ્યારિ ચિહ્· ભુજ ધરતી મુદ્દા.૧૦ આદિ શક્તિ આવી પ્રત્યક્ષ, સ્તવના કરે દંપતિ (યિતા) પદક્ષ; માયા બીજ સિય મહામાય, જય જગદ એ કરી પસાય. ૧ સેવે પાય રિષભ દેવના, ઉદ્ધત અમર કરે સેવના; શાસિત શત્રુ ચક્ર શકરી, નમા નમસ્તે ચક્રેશ્વરી. ઈતિ સ’સ્તવન કરી શુભ મતી, પ્રીણિત ચિત્ત હેવી ભગવતી; કહિએ નિયમ સ’પૂરણ કરી, વચન કહેા તે હિંયડે ધરા, ૧ મેં ૧॰પ્રેરિત ચારણુ ઋષિ એક, દમનક નામે સદા સુવિવેક; સે। પ્રભાત તુઃ ઘર આવવસ, તેહથી તુા [મનરતિપાવશે ૧૧આરતિ ભાજસી. ૧ ઈતિ કહી સતાખ્યાં નૃપ સતી, અંતર્ધ્યાન હેવી ભગવતી; પ્રભાત ઋષિ દમનક આવીઆ, વામુક્તાલે વધાવીયા[પાઠાંતર] રાય રાણીને મન ભાવીઆ. ૧ ૧૨અભ્યુત્થાનાદિક સનમાન, સનમુખ ગમન ધરણુ શુભ ધ્યાન; ત્રણ પ્રાખ્યણા દે વંદના, કરે સયતિ પ્રતિ ૧૩પૃચ્છના. ૧ ૧૪પાદ–પીઠ સાવનમય સાર, તિહાં બેસાર્યા ૧૫શ્રીઅણગાર; સુનિ આગળ કરજોડી રહે, વાંછિત ફળ્યાં આજ એમ કહે. ૧
૧ ધર. ૨ વંશપરંપરા-રાજપાટ. ૩ ન્યૂનતા રહિત ધર્મમર્યાદા ૪ ૫દર દિવસ પછી. ૫ ડાહ્યા. હું હાઁકાર. છ તાકાની. ૮ સંતુષ્ટ ૮ કહે. ૧૦ વિદ્યાચારણ મુનિ. ૧૧ ચિંતા. ૧૨ ઉઠી ઉભા થઇ નમ આદિથી સન્માન કર્યું. ૧૩ પૃચ્છા-પ્રશ્ન. ૧૪ આસન. ૧૫ મુનિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International