SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ થા, પ્રસ્તાવ ચોથ. (દેહરા.) સંભારી મતિ શારદા, પ્રીણિશું આતમરામ, વિમળ વચન ભણવા ભણિશ, (શ્રી) ભાનુ મેરૂ ગુરૂ નામ. ૧ (ઢાળ ૧ લી-શી ચેપઈ). હંસ પ્રતે હવે કહે નળરાય, રાજહંસ તુમહે કરી પસાય; જેહશું મુજ લાગે છે મેહ, તેહની કથા કહુ સદેહ. ૧ હિંસ કહે દક્ષિણ દિશિ ભણી, સિત્તરિ લાખ ગામને ધણું; ન શકે કે ચાંપી તસ સીમ, કંડનપુર રાજા ભીમ. ૨ રૂપિ હરાવી હરિગેહિની, પ્રિયંગુમંજરી પ્રિયા તેહની, સા શીલાદિગુણે શેભતી, સુખસાગરિ ઝીલે 'દંપતી. ૩ "વસંત માસિ અન્યદા રાય, શણિ સહિત કડવા જાય; તિહાં ક શાખામૃગ સુંદરી, દીઠી લઘુ બાળક પરિવરી. ૪ નિજ કઠે વળગાડી બાળ, સા વાનરી ચડી દે ફાળ; સ્તન્યપાન નિજ શિશુને દિયે, માનવની પરિ ચાંપી હિયે. ૫ કંઠિ આલિંગવીને સૂએ, રાય રાણી તે કેતુક જુએ; મન ચિંતે જીવિત આપણું, સંતતિ વિના નિરર્થક ભણું. ૬ (અનુષ્યવૃત્ત.) “મપુત્રા પૂ શૂન્ય, વિરાજે વાવવા मूखेस्य हृदयं शून्यं, सर्व शून्यं दरिद्रता." ૧ કહે આ પ્રતિમાં ઘણે સ્થળે “હા” ને ઠેકાણે હું વાપરવામાં આવેલ છે. ૨ લક્ષ્મીજી. ૩ બીજા પ્રસ્તાવની નવમી ગાથામાં “પુષ્પમતી” આપેલું છે. ૪ પતિ-પત્નિ.. ૫ ફાગણ ચૈત્ર માસે. ૬ રમવા. ૭ પુત્ર પુત્રી વિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy