________________
(૧૮) નળદમયંતીરાસ, મહારાજ મ ધરિશ અંહ, રાજહંસ દેશિ તુજ સોહ; દૂતપણું દમયંતી પ્રતિ, મેહલિ હંસ કરશે મન રતિ. ૬૪ ઈતિ વાણી નિસુણ ગહગહૈ, હસીને ઈમ કહિ નૃપ રહ્યો; શુભે! મકર એવડા વિલાપ,અહે નવિ લેઉં જીવવધ પાપ.૬૫ સેમવંશી જે જે રાજન, તસ કુલિ જીવદયા પરધાન; તે કુળ સંભવતું મુજ જાણિ, બાળા બોલ મ કરૂણાવાણિ. ૬૬ એ તાહરે પતિ બાળ મરાળ, પ્રિય દર્શન સુગુણ સુકુમાળ; મુજ લેચનને ઉત્સવ થયે, જૈતુક કારણિ મેં કર ગ્રહે. ૬૭ વાણી હવી વિમળ આકાશિ, તિણે એ રાજહંસ ગુણ રાશિ વિરહાબુધિ પડતાં વારશે, પ્રવહણની પરિ મુજ તારશે. ૬૮ હસે તવ વાણી ઉચ્ચરી, એ તુજ ચિત્ત પરીક્ષા કરી, રાજન હું વાહન 'ભારતી, તિણે લહું વાત હું જે છતી. ૬૯ તુહે પૂછે તે કહું વૃત્તાન્ત, કહો કાજ તે કરૂં મહંત; નિજ "કિકર મુજ જાણ દેવ, ચિત્ત પ્રવૃત્તિ પ્રકાશે હેવ. ૭૦ અમૃત વચન હંસનાં સુણી, અતિ પ્રભેદ પામ્ય ક્ષિતિધણી; હંસ પ્રતે ભાખસે સુભાવિ, તે બેલિશ ચેથે પ્રસ્તાવિ. ૭૧ ગ્રંથ નળાયનને ઉદ્ધાર, નળચરિત્ર નવરસ ભંડાર; કવિ નયસુંદર સુંદર ભાવ, એટલે “ઈહિ તૃતીય પ્રસ્તાવ. ૭ર ઈતિશ્રી કુબેરપુરાણે નવાયારે નલચરિત્રે હસાગમનવર્ષને
નામ તૃતીયઃ પ્રસ્તાવ:
૧ શંકા. ૨ આવોજ ભાવ પ્રેમાનંદે પણ કડવું ૮ માં વર્ણવ્યો છે. ૩ જહાજ. ૪ સરસ્વતી. ૫ દાસ. ૬ આનંદ. ૭ રાજ. ૮ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org