SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૪) નળદમયતીરાસ, ઈસી ન સરળ છે કે નવી, નહી દેવી કે નહિ દાનવી; મનુષ્ય લેકિ નિરખે માનવી, શુદ્ધ વાત એ નૃપ માનવી! ૪૦ અનુક્રમ સા પામી ચૅવન, મન્મથરાજ રમણ કાનન; કવણ સુરૂપ વખાણી શકે, માનવ જીહ્વા એકે થકે. ૪૧ સા લાવણ્ય સુધારસ વાવ, કુણ માનવ નિજ પુણ્ય પ્રભાવ; નિજ લેચન પુટ કરશે પાન, તે સહી જગમાંહી પ્રધાન. ૪૨ સરખી વય સરખા આચાર, સરખા કુળ સરખા મૃગાર; રાજ સુતા આલી સાતમેં, અહિનિશિ સા કન્યા પાએ વશે. ૪૩ સુણતાં નૃપતિ ન હેએ લગાર, દીઠે થાય સફલ અવતાર સા નરેંદ્ર તુજ સુખકારિણી, હેજે વામ અંગ ધારિણી. ૪૪ એહવું હંસ કથન સાંભળી, ક્ષિતિપતિ ચિત્ત રહુ કલમલી; વળિ વિશેષ વિરહાતુર થયે, હંસ પ્રતિ એણે પરેકહિ રહ્યા.૪૫ સાંભળ રાજહંસ તું ગુણ, સઘળી વાત ભલિ તે ભણે; તેહના ગુણ તુજ મુખથી સુણી, અંતઃકરણ રહ્યું રણઝણી. ૪૬ કહી એકેકે તસ ગુણ લે, અમૃતથી અધિકે અભિન; તે એ જન સવિજન સાખીઓ, મહા મેહસાગર નાખીએ ૪૭ વિભિનું વર્ણન કરી, એ જનતણું મને મતિ હરીફ કેમ વિસરી જાએ સા તિસી, કહે કુલહંસ હસ્ય પરિ કિસી.૪૮ દિન આતા હતે સંદેહ, તુજ મુખે સત્ય સુણ્ય સવિ એહ; 'હવે જીવીત કિમ રહેશે મિત્ર, જે દમયંતિન હુએ કલત્ર. ૪૯ તેહને ગુણ ફેંદી મેહલીએ, અવર અધ્યાતમ સંકેલિયે; મિત્ર વિના કુણ લહે મન વાત, તસુ ગુણે ભેદ્યા સાતે ધાત. પ૦ ૧ દૈત્યની સુંદરી. ૨ હંસ કહે છે હે નળપ! આ વાત ખરી– શુદ્ધ માનવી. ૩ કામદેવને રમવાના બાગ જેવી બની. ૪ ક. ૫ સ્ત્રી ન થાય તે. ૬ લોહી, માંસ, મેદ, હાડ, પેશી, રસ, વીર્ય; એ સાત મુખ્ય ધાતુઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy