SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) નળદમયતીરાસ, સા તવકરતિ નિશ્ચળ હુજે, નળ નૃપ ટિ કલ્પ છવા૪૭ “સાલંકાર ઈસી સરસતી, રાજહંસને મુખિ વરસતી; નળનરેંદ્ર શ્રવણે સાંભળી, ચિતશું ચમત કર્યો વળિ વળિ! ૪૮ ઈલાનાથ એવું મન ધરે, અહે નવીન અચરિજ એ શિરે! લક્ષ ગમિ એ કિશા મરાળ, કવણ એહ તેહને યૂથપાળ ૪૯ પિંછ પરિચ્છદ પંખી જાતિ, એહ તન રત્નાભૂષણ વિભાતિ! અત્યુદભુત એહની ભારતી, વિમલમતિએ કુણ “ખગપતિ ૫૦ સકળ ગુણોદય પ્રભુતાપણું, એ પંખીને શેભે ઘણું! તે સહી શાપભ્રષ્ટ કરી દેવ, થઈ વિહંગમ આવ્યે હેવ! ૫૧ અથવા કેતુક કામ વિશેષિ, આ દેવ વિહંગમ વેષિ! એ પંખી કર લીધે રંગ, મારૂં ફરકે દક્ષિણ અંગ! પર ધરાધીશ એહવું ચિંતવે, તવ સે રાજહંસ વિનવે; સુણ હે કૃપાવંત નારાય, અતિહિ“જરાતુર છે મુજ માય. ૫૩ ૧°સા પણ જાણ એક સુતવતી, પ્રિયા એક વરટા મુજ સતી; *નવ પ્રસૂત સા સુણજિતમાર, તે બિહુને એક હું આધાર-૫૪ ૧ પ્રેમાનંદ, હસમુખે આશીર્વચને ન બોલાવતાં આ પ્રમાણે વિલાપ વર્ણવે છે-“હસે માંડોરે વિલાપ, પાપી માણસારે, શું પ્રગટયું મારું પાપ, ૫૦ એ કાળા માથાના ધણું, પા. જેને નિર્દયતા હોયે ઘણું, ૫૦ એ તો જીવતે ભારે તતખેવ, પા, હવે મુઓ અશ્વમેવ, પા. ટુંપી નાંખશે માહારી પંખાય, પા. મુને શેકશે અગ્નિમહોય, પા. ” કડવું ૭ મું. ૨ અલંકારયુક્ત. ૩ રાજા. ૪ વાણી. ૫ પંખી. ૬ શાપથી ભ્રષ્ટ થયેલો કોઈ દેવતા છે! ૭ જમણું. પુરૂષનું જમણું અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તે શ્રેષ્ઠ અને તેથી વિપરીત અશ્રેષ્ઠ ગણાય છે. ૮ રાજ. ૯ ઘરડી જરાવસ્થાથી અકળાયેલી. ૧૦ તે. ૧૧ હંસી. ૧૨ સુવાવડી. ૧૩ સતી-કામદેવને વશ થઈ પરપતિને સંગ ન ઇચછનારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy