SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૪) નળદમયંતીરાસ, અતિ કેતુકે ચિત્ત આવ, રાય કર લેવા મન કર્યો. ૩૩ અતિ આનો નળ ભૂપાળ, યૂથનાથ રહ્યા હાથ મરાળ; ' કૃપા કર કમળ પદ્ધ પાંખડી, બેઠે બુદ્ધિમંત તિહાં ચડી. ૩૪ બોલે મધુરાં વચન પ્રધાન, ચિરંજીવ નળ મહારાજાન! વિશ્વવિશ્વને તું આધાર, તુજને સદા હુજે જયકાર ! ૩૫ (આર્યા-છંદ) ના નવિ રિવર્જીથિન, कुमुद मद प्रतिपन्थिभियंशोभिः॥ निषधनृप निषिद्ध सर्वशत्रो, निखिलनिमंगिनिषेविताज्ञ नित्यम् ॥१॥ (વસંતતિલકા) राजेन्द्रराजति भवद्वनराजिरेषा, प्रौढालिरञ्जन समानतमालकान्ताः ॥ यद्वामहीपति सभा कतमापि भाति, પૌરા િરન સમાનતા જાન્તા | ૨ | રાજન પુંડરીક મદહારી, અતિ નિર્મલ તાહરૂં યશવારિ, તે પરિસર્યું સકલ સંસારિ, વિમલ હવું તિણે જગ વિસ્તારી.૩૬ રાજન તુજ કરતિ હંસિકા, હવી પવિરંચી હંસ સંગિકા; તિણે સાવરટા હુઈ ગભિર્યું, પછી ભૂમિ ઉલ્લંઘી ઘણી. ૩૭ સવિભૂ ભમી ગઈ આકાશ, પહુતી સુરગંગાનિ પાસ; તિણ તટે અવસ્થાન ક્ષણકિય, શરદચંદ્ર ઈડક પ્રસવિ. ૩૮ ૧ ચિત્તની ચતુરાઈ ઢંકાઈ ગઈ. ૨ હંસ. ૩ રાજાના હાથરૂપી કમળની પાંખડી ઉપર. ૪ ઉત્તમ. ૫ બ્રહ્મા. ૬ હસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy