SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૨ ) નળદમયતીરાસ. શાપ શારદાના અન્યથા, આ કલ્પાતિ ન હુવે વૃથા; હવે રીસ માતાની ઘણી, પરિણામિ સા યશકારિણી. ૨૦ હું વાહન છું બ્રાહ્મીતણું, મનેિ વિજ્ઞાન દેખાડું ઘણું; ગરૂડ પ્રપાત્ર પ્રમળ પખિયા, માહરે મિત્ર સખળ સાખિયેા. ૨૧ તિણે સુજશું કીધી છે વાત, કુડિનપુરિ ભમી અવાત; નળનૃપશું લાગ્યું. તસ નેહ, નળ મન સખળ વસી છે એહ. ૨૨ તે સુપાર્શ્વ પ`ખી ་ચુણ ભણી, જાએ ભૂમિ નિરંતર ઘણી; તિણિ એ વાત સર્જે છે લહી, મિત્ર પમાટિ મુજ આગળ કહી. ૨૩ સા ભમી નળનરપતિ તણું, તપણું એલિસ હું ઘણું; અન્ય અન્ય વધારશિ પ્રેમ, શાપાનુગ્રહ હશે એમ. ઈમ કહી સમજાવી સુન્દરી, સામકળા હસી મન ઠરી; સાથે અવર હુસ પિરવાર, રાજહુસ સાંચ↑ řસદાર. ૨૫ શરદકાળ આવ્યે તિણિ સમે, વળી નળરાજા વનમાંહિ રમે; વિરહાનળ પુનરપિ વ્યાપિયા, કામ ક્રમે નૃપને પાપિયા. ૨૬ વીસરવા વિરહ વનમાંહિ, એક દિન રાય રહ્યા તરૂ છાંહિ; એટલે રાજહંસિની રાશિ, ક્ષિતિ પુર્હુતી હુંતી આકાશિ.” ૨૭ ૧ નકામા. ૨ આ કલ્પના અંતે ખાલી જનાર નથી. ૩ છેવટે મારાં માતુ યશ દેનારાં છે. ૪ કણ, દાણા. ૫ માટે. ૬ સ્ત્રી સહિત. ૭ ટાળું. ૮ પૃથ્વી ઉપર. ૮ પ્રેમાનંદના નળાખ્યાનમાં પણ હુંસ સમાગમ વર્ણવી હંસ પાસે દૂતપણું કરાવેલું છે. માત્ર આમાં નળને પાર્થિકદ્દારા દમયતી જાણવામાં આવે છે. જ્યારે પ્રેમાનંદમાં નારદજીદ્રારા જાણુ કરાવી, પછી હુંસનુ દૂતપણું કચ્યું છે. આમાં વર્ણવેલી સરસ્વતી અને હુ*સની વાત પ્રેમાનંદમાં નથી. પ્રેમાન માત્ર વનમાં મેળાપ થયા ત્યાંથી વર્ણવ્યું છે, જુઓ— “એવે સમે બહુ હુંસ ત્યાં દીઠા, સુવર્ણનાં છે અગ; તે દેખી દમયંતી વિસરી, ટળી ગયા અન`ગ For Private & Personal Use Only ૨૪ Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy