SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩ જશે. ( ૧૯૧ ) આલચંદ્ર નામે પંખિયા, નિજ હસી દેખી તુરખિયે; કમળ મૃણાલ જાળ છે જિહાં, સામકળા શું ક્રીટ તિહાં. હું સાચી વાત લહી સા જિમે, તવ દેવી ક્રોધે ધમધમે; ધૂમ્મિત લાચન સુરત શ્રમેં, આવ્યે ખાલચંદ્ર સા તિમઁ. ૧૦ કાપ વચન એલી સરસતી, જારે વિગતત્રપ દુર્મતી; વાહન તુ માહરૂ વિહંગ, તીરથ ભૂમિ થયા તરંગ. ૧૧ આહીલપણે વરઢાસ્યું રમ્યા, જો તે ન્યાયપથ અતિક્રમ્યા; તા તુજ વાસ ་ભૂમિડુ ખરા, જાયાપતિ ક્ષિતિમ ડિળ ક્ર. ૧૨ ઇતિ શારદાતણા હુઆ શાપ, તવ તે હંસ ધરે સંતાપ; પરમભક્તિ જઇ લાગ્યા પાય, પકિર કર કૃપા હવે મુજમાય.૧૩ જનની ક્રોધથકી ઉપશમેા, એ અપરાધ કર્યાં તે ખમે; તવ વિ દેવી થઈ ઈકમતી, શ્રીવાણીને કરે વીનતી. ભગવતી ! ખેલ `માનિ અમ ખરા, એહને શાપ અનુગ્રહ કરી; એ ‘મરાળ માતા તુમ ખાળ, એહશું કોપ કરેા વિસરાળ. ૧૫ તવ સરસતી કહે થઈ કૃપાળ, મહી મળિ કે। મહાભૂપાળ; વિરહાતુર અતિ વ્યાકુળ ચિત્ત, રાજસુતા સાથે અનુરત્ત. ૧૬ તેહનું પણું તું કરી, વિરહવેદના વારિશ ખરી; સુરનર નાગ પ્રસિદ્ધ વખાણુ, તવ તુજ શાપ અનુગ્રહ જાણુ. ૧૭ ઈશું કહી બ્રાહ્મી સંચરી, અવર ૧૧વિટ્ઠ'ગમ વાહન ધરી; નિજ થાનનક પુડ્ડતી શારદા, કહે હુંસ હંસીને તા. સામકળા! તું મ ડિશ શેક, આપણુ જઇ વસશું ભૂલેકિ; વહેલા શાપાનુગ્રહ કરી, સુર સુખ ભાગવશું સુદરી. ૧૪ ૧૦ ૧૮ ૧૯ ૧ લાજ વગરના, ૨ કામદેવની ક્રીડામાં આસક્ત. ૩ સ્ત્રી સાથે, જભૂમિમાં. ૫ કર, કર. કૃપા કરો. ૬ માન, અવધાર. છ શાપ મટવા— ફાક થવા કૃપા કરો. ૮ હુ′સ. ૯ લીન થયેલા. ૧૦ તેનું દૂતપણું તું કરીને. ૧૧ પક્ષી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy