SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨ જે, (૧૯) મુજ સુજનશું દુર્જનપણું, રે કાં કરે કંદર્પ પણ લહી મેં પરિ તહરિ, તું દૂધ પાયે સર્ષ! ૨૮ માનું–કામ કહે નળરાયને, તે તડિ કરી મુજ દેહ; તે વૈર વળતું વાળવા, મેં લક્ષ્ય અવસર એહ. વળી રાય માનશું ચિંતવે, સંભવે સાચું એહ; તે સુંદરી શું માહરે, સહી ગત-ભવાંતર નેહ. અન્યદા મુજશું એવડે, ન કરે અનંગ કુરંગ; જિહાં તિહાં ન બેસે જીવડો, પણ સહી પૂરવસંગ. સા કમળનયના કામિની, થિર રહી મુજ મન ઈમ્મ; તેહનારે મનની વાતડી, મૈ લહી જાશે કિસ્મ! ધન્યા રે સા કન્યા હજી, કુણ હશે તસ મન કંત; મુજને સંભારે શ્યાભણ! કિમ લહિશ એ વૃત્તાંત. ૩૩ અથવા રે જે જગદીશ્વરે, દીઠું હશે તે સત્ય; કલપના છડિ કારિમી, આરાધિયે એક નિત્ય. સુવિચાર એ સાચે કરી, સંવરી ઇંદ્રિય આપ; નળરાય રાજ સુખે કરે, પરિહરિ પાપ સંતાપ. ૩૫ - ઉદ્ધાર, તલે હવે ગ્રંથ નલાયનને ઉદ્ધાર, નલચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદર ભાવ, એતલે હવે દ્વિતીય પ્રસ્તાવ. ૩૬ ઈતિશ્રી નલાયને દ્વારે નલચરિત્ર પથિકવાર્તાવણને નામ દ્વિતીયઃ પ્રસ્તાવ: વણવાના ૧ દમયંતી અને નળને પૂર્વના પાંચ ભવને સ્નેહ હતે. “પૂરવા પાંચ ભવાંતર ચરી, નળરાજે દવદંતી વરી;"માક્તિક ૩. પાનું ૩૨૨. ૨ વશ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy