SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ (१८८) નળદમયતીરાસ, ત્રિવટે ત્રિવળિ કુચ યુવટિ, સ્ત્રી અને કામ પિશાચ, અનિશિવસે તિહાં (ખ) ખ સે છ માને સાચ.૨૪ (आया-छ.) "मध्ये त्रिवलि त्रिपथे, पीवर कुचचत्वरे च चपलदृशाम् । छलयति मदनपिशाचः, पुरुषं हि मनागपि स्खलितम् ." સ્ત્રી અંગભૂકુચ પર્વતા, માવલિ મહાવન | તિહાં વસે મનમથ ચેરટ, લૂટવા નર લખ ધન. ૨૫ - (दूल-.) "अबलादेह अंग अतिनीको, उरवर भूमि अपूरवतत्थ; तत्थ उत्तंगपयोधर पर्वत, गिरिपरिशिखर परे समरत्थ. बरदराजमनि वनरोमावलि-लुंटे लख जिहि नरनथ्थ; तिहिमन जाइ मनभ्रमभूलित, हरिहरचित्त हठी मनमथ्य." . ઉનમત્ત હરિ કરિ વશ કરે, ખેલવે કાલ ભુજંગ; તે સુભટ સબળા પેખિયે, વિરલા વિદારે અનંગ. ૨૬ (वसन्ततिलका भर्तृहरि शृंगारे.) "मत्तेभकुम्भदलने भुविसन्ति शूराः, केचित्प्रचण्डमृगराजवधेऽपिदक्षाः; किन्तु ब्रवीमि कृतिनां पुरतः प्रसा, कन्दर्पदर्पदलने विरला मनुष्याः ! ६" મન થકી પાપી પ્રગટિયે, એ વિષમ કેઈ વિકાર, તેણિ જાણ અજ્ઞાની કર્યો, સંવ શાસ્ત્ર વિચાર. ૨૭ ૧ અલિત થએલ. ૨ સિંહ અને હાથીને તાબે કરે પણ, 3 भवन ना रे तेवा विरसा हाय छे. ४ प्रत्यन्तरे 'बलिना.' Jain Education International For Private & Personal Use Only un www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy