________________
પ્રસ્તાવ ૨ જો.
વન–કરી–મુખ મારગ થઈ, પરલોકે જાય પ્રભાતિ. રગિયા દીપ પતગીઆ, લેાચન વશ પરમાણિ;
સે અંગ જાળે આપણું, ઈમ કરે જીવિત હાણિ. મૃગલુરે નાદ સવાદિયું, છે શ્રવણ પરવશ તાસ; સે મૂઢ તેણે માહિયે, બધાય લુબ્ધક પાસ. ઈમ એકેકુ આચયા, વિષય દેય પંચત્વ; પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશે સત્વ. સ્ત્રીચરણુ નૂપુર રૂણિતથી, ઉનમત્ત હુએ રસરાજ; ત્યાં ફળે તરૂ તિલકાઢિકા, જ્યાં કરે રભન'કાજ. એકેદ્રિ આદિકને નડે, આંકડે ન નમે ગર્વ;
૧
ઈશુ વિષય વૈરી વાંકડે, સાંકડે રાખ્યુ સર્વે. સસાર પારાવારને, ઉત્તાર નહીં દુસ્તાર; ચિત્તમાંહિ જો ચંદ્રાનના, નવિ ભજે ભાવ વિકાર. (અનુષ્ટુમ્ )
“ સંસાર તવ યંત, પત્ની નવીયસી, अन्तरा दुस्तरा नस्यु - यदिरे मदिरेक्षणाः" કલિમલ અભૂખ અનાદરૂ, કરે અરતિ તે અતિદાધ; મન ગુફામાંહિ જખ વચ્ચે, એ વૈરી વિષય વાઘ.
( ૧૮૭)
Jain Education International
For Private & Personal Use Only
૧૬
,,
૧૭
૧૮
૧૯
૨૦
૨૩
૧ સ્ત્રીના પગનાં ઝાંઝરના ઝણકાર થવાથી કામદેવને મદ ચડે છે. ચંપા, તલ, આશાપાલવ વગેરે ઝાડા પર સ્ત્રીનાં કટાક્ષ, પાનનુ પીક, સ્પર્શે તથા ઝાંઝરના નાદ થવાથી ન ફળતાં :હાય તે ળે છે. જીએ એ માટેના દુહાઃ
re
66
દિવ્ય સુંદરી જો કરે, અકુલ-વૃક્ષ પર ધાર; “ મુખથી મધુ—ગડૂષની, કાલે તે તત્કાળ. નૂપુર–રવથી અણુકતા, ચરણે કરે પ્રહાર; “ અશેકને દિ સુંદર, પુષ્પ ગ્રહે તે વાર. પડયાકૃત કાદંબરી, પૃષ્ઠ ૭૬, આ૦ ૪થી.
૨
૨૧
૨૨
www.jainelibrary.org