SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬). નળદમયંતીરાસ, અતિ ગવિલ સરસજ સૂખી, નવિ રૂચે સાકર ખીર. ૬ કપૂરવાસિત બીડલી, કસ્તુરિક ગુરૂવાસ; શ્રીખંડ કેસર અંબરા, નવિ કરે અંગે ઉલ્લાસ. મચકુંદ મગર માલતી, ચંપકે દુમનક વેલી; કેતકી કંદુક કુસુમશું, ન સહાય કરવી કેળી. ૮ સા વાત વળી વળી સાંભરે, નવિ વિસરે ક્ષિણ એક; દશ દશા લાગી પ્રગટિવા, તવ ધરે રાય વિવેક. ૯ જુઓ મદન મોટો સુભટ એ, જિણે વશ કર્યો ત્રિભુવન્ન; વેગળી જનકૃતિ સાંભળી, વિહલ થયું મુજ મન્ન. ૧૦ ઉલ્લાસ અણદીઠે થયે, જઈ રહ્ય તિહાં મન-રંગ; જંજાળે પાડયે જીવડે, કલપના કેડિ કુરંગ. એ મદન રંગે મહિયા, પ્રાણ ત્યજે નિજ પ્રાણ જે પંડિતા ગુણ મંડિતા, ક્ષણ થાય તેહ અજાણ. પડતાંરે પ્રમદા જાળમાંહિ, જડજંતુ ને શીંગાળ; અતિ પિવરા જે ધીવરા, તેવું પડે તતકાળ. ઇદ્રિ એકેકી મેકળે, પ્રાણ લહે દુઃખ દેખિ; આલાન બંધનિ ગજ પશે, લુપી સ્પર્શ વિશેષિ. ૧૪ જીભ પરવશ માછલું, માંસનું લેભી ભાળિ; કંઠડે લાગે કાંટડે, તવ લહે મરણ અકાળિ. નાસિકા પરવશ ભમરલે, કમળે બંધાણે રાતિ; ૧ પાનબીડું. ૨ અગરને સુવાસ. ૩ ચંદન. ૪ આનંદ-રમ્મત ગમ્મત. ૫ અભિલાષા, ચિંતા, ગુણકથન, સ્મૃતિ, ઉદ્યોગ, પ્રલાપ, ઉન્માદ, જડતા, વ્યાધિ અને મરણ આ દશ અવસ્થા પ્રગટવા લાગી. ૬ કામદેવ. ૭ ફક્ત અન્ય મુખથી વાત સાંભળી લીધાથી છેટે રહે છતે પણ. ૮ એક એક ઇંદ્રિયના રસથી પણ છ દુખ ખમે છે તે કવિ વર્ણવે છે. ૦ હાથી બાંધવાને સ્તંભ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy