SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨ જે, ' (૧૯૮૫) સુણિ હે વીરસેન નૂપ જાત, ઈણ થલ ભૂલી નથી વિધાત. ૨૨ જે સા વરસે તુજને કની, તે હષિત હશે મેદની, થાશે સફળ સ્વયંભૂ પ્રયાસ, ઉભય ચિત્તની ફળશે આશ. ૨૩ તુજને વસ્તિ તુજે રાજa, મનવંછિત ફળ “અનુદિ; હિવ મુજ શીખ દિયે મહારાય, જિમહું પહુચું માહરે ઠાય.૨૪ પંથિ વચન સુણી હરખીએ, મહાપ્રસાદ પૃથિવીપતિ કિયે; તસ વંછિત દઈવળાવિયે, નિજમંદિર મહીપતિ આવિ. ૨૫ (ઢાળ ૨ જી-રાગ રામગિરી) ભૂપે પંથિ વાગ્યે સુમુહૂરરે, નળ નૃપ સુંદર મંદિરિ પુહુરરે; સે પંથિને ક્ષિણના વીસરેરે, વળી વળી તેહની વાત સંભારેરે.૧ (ગૂટક). સંભારતાં ગુણ સુજન કેરા, કિમતિ ન આવે પાર; ભીમિ વિના સો ભૂપતિ, સૂને લહે સંસાર. સુગુણ સુણ્યા દમયંતીના, જે દિનથી રાજાનિ; પરબ્રહ્મ યેગીની પરે, સો રહ્યા તેહને ધ્યાનિ. રતિ નહી બૈઠાં સભામાંહિ, ગીત શું નહીં ચિત્ત; નાટક નામ ન સંભરે, સે ઉષ્ણ નાવે શીત. ઉદ્યાન-મંદિર-રજની-વાસર, નહી રતિ સુખ સેજિજ; ગૃહ વાટિકા ખંડેખલી, નવિ રમે રાજા હેજિ. કરે તાપ ચંદન ચંદ્રમા, ન સહાય ચંગા ચીર; ૧ ભૂમીના મનુષ્યની મેદની. ૨ લેકોના કહેવા પ્રમાણે જે સૃષ્ટિ બ્રહ્માએ રચી હોય તે તેમની મહેનત દમયંતીને જન્મ આપવાથી સફળ થઈ ગણાશે, જ્યારે, ૩ બેઉની આશા ફળશે તે વારે. ૪ કલ્યાણ ૫ હમેશાં. ૬ વનવાટિકામાં, ઘરમાં, રાતમાં, દિવસમાં. ૭ ચંદન અને ચંદ્રમા શીતળના કરનાર છતાં તે વિરહની દશાઓના વેગથી તાપ-સંતાપ કરતાં હતાં, કેમકે તેઓ વિરહને વધારનાર છે જેથી શાંતિને બદલે અશાંતિ વધારતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy