________________
(૧૮૪) નળદમયંતીરાસ, શિરપર વેત છત્ર છાજિયે, બિહ પાસે ચામર દીજિયે, 'નિસાણે વળી આ નિર્દોષ, તે દીઠે વાધે સુખપષ. ૧૨ પુરૂષ ભણું હું અળગા રહ્યા, સા સુંદરીની દષ્ટ થયે; પરદેશી પંથી જાણિયે, દાસી પાહિ પાસે આણિયે. ૧૩ સા કન્યાયે હું પૂછિયે, નર તે કવણું દેશ વંછિયે? કવણું કવણ દેશાંતર ભયે? કુણા કુણ તીરથ નાહ્ય ના ૧૪ બંધવ! સુણ અંક પૂછું વાત, ચંદ્ર(સૂર્ય) સુવંશી નૃપ અવદાત;
પુરિ કેશલાને રાજિયે, નિષધનૃપતિસુત ગુણિ ગાજિ.૧૫ જસ જનની લાવણસુંદરી, કરતિ તાસ વિમળ વિસ્તરી,
વૈરિવાર વન અનલ અબીહ, શ્રીનળરાજ રાજગુણ લીડ. ૧૬ “માગધજન મુખિ યશ વિસ્તર્યો, અવનિ ઈંદ્ર અભિનવ અવતર્યો; દાનિ દરિદ્ર વિશ્વનું હણ્યું, રૂપે કામદેવ નિરજયું. ૧૭ ચકર્ણ જિણ હ પલાદ, શ્રવણ નયણુ મુજ લાગે વાદ;
મુજ મનમૃગ વાગુર જવું ભયે, સોનર કિહ તુજ દટે થયે૧૮ વળતું હું છેલ્વે સુણ માત, તે મુજ ન મિલે મહા વિખ્યાત;
હવે મુજસે દિશિ જાવા લાગ, પુણ્યગિ પામિશ તસપાગ. ૧૯ સુણ વચન સા મારૂં તથ્ય, તે તિણિ મુજ દીધાં નેપચ્ય વાન્યો બહુ “શંબળ દેઈબળે, કહ્યું મુજ સંભારે સે મિલે. ૨૦ સા કન્યા મેં દીઠી ઈસી, ઈંદ્રલેકિ અમરી નહુ તિસી; તિહને ભાળ તિલક દીપ, દીસે ભાનુપ્રભા° જીપતે. ૨૧ તે પિણ જન્મકાળથી ભણું, એ અચરિજ મેં દીઠું ઘણું;
૧ નગારે ડંકી દેવાથી અવાજ થતો સાંભળ્યેથી અને તેને ણીને દીઠેથી સુખની પુષ્ટિ વધે છે. ૨ મારફત. ૩ ઈચ્છા છે? ૪ માંગણ-ચાચકજનથી ! ૫ પૃથ્વીમાં. ૬ મારું મન ફંદમાં ફસાયેલા હરિણુની પેઠે તેના ગુણમાં સપડાયું. ૭ તે દિશામાં. ૮ ભાતું. ૮ દેવાંગના. ૧૦ સૂર્ય તેજને પણ જીતે તે, અને તે પણ વળી જન્મથીજ, તિલક સહિત જન્મેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org