SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૨) નળદમયંતીરાસ, પ્રસ્તાવ બીજે. (દુહા-છદ ) હવે બીજા પ્રસ્તાવને, નલચરિત્ર અધિકાર; બુદ્ધિમાન મુજ બેલતાં, સરસતી કરજે સાર. ભાનુમેરૂ ગુરૂપદકમળ, હૃદયકમળ રાખે; કીતિ પુણ્યશ્લોકની, ભલી પરે ભાખેસ. " (ગાથા છંદ) नलनिव पुण्णसिलोगो, महासई जस्स देवि दमयंती; तस्सय कीति भणामो, रामोव्य जयंमि' विख्खाओ. ३ (પદ્ધડી ઈદ) વિખ્યાત જસ જગમાંહે, એક દિવસ નૃપ ઉચ્છાહે, પર બહુ પરિવારે, આવિ વન મઝારે. તિહાં અંબ જબ કદંબ, જ બીર અર્જુન લિંબ; ધવ ખદિર તાલ તમાલ, પુન્નાગ ચંપકમાલ. કેતકિ બાલ વેલિ, મચકુંદ મેગર વેલિ, અતિ સદલ કદલિપ વૃક્ષ, વળિ અવર તરવર લક્ષ. ૬ શુક‘પિક કપિંજલ મેર, ચાતક" હારીત ચકર, કિન્નરી કિન્નર ગાન, તિહાં સદા ૧૧મુદ અસમાન. ૭ (ઢાળ ૧લી-દેશી-ચોપાઈ.) રમે રંગિ તિણે વન મહારાય, એહવે ઈક પથિ પથિ જાય; તીરથ કરતે ભૂતલ ભમે, સે નૃપને દેખે તિણ સમે. ૧ મન ચિંતે એ મોટે રાય, એ જંગમ-તીરથ કહેવાય; એહને વદન વિલેક્સ થાય, તે નિર્મળ હવે મુજ કાય. ૧ જગમાં. ૨ સાદડ. ૩ ખેર. ૪ પુનાગ. ૫ કેળો. ૬ બીજા. ૭ ઝાડ.૮ પિપટ૯ કોયલ. ૧૦ બપૈયા. ૧૧ આનંદ. ૧૨ વટેમાર્ગુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy