SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧ લે. (૧૮૧) ઈમ ચિરદષ્ટિ કરી વંચના, વધુ વરાહ ધરી દુર્મના; અતિ ચંડાગતિ નાઠે જાય, તવ તે પૂઠે નરાધિપ ધાય. ૫૭ જિમ પન્નગ કેડે પબિરાજ, તિમ પલાદ પૂઠે મહારાજ ન ગણે ગર્તા ગિરિવન વૃક્ષ, ઉલ્લંઘે જાણે કરિ પક્ષ, ૫૮ ઘણ ભૂમિ જઈ તૂ રાય, તવ તે શૂકર સન્મુખ થાય; કેલ ધરાધવ બે યુધ કરે, તેણે યુદ્ધ પર્વત રિહરે. ૫૯ રાયે મર્મસ્થાનકે માર, કીધે તીક્ષણ કુંત પ્રહાર; પ ભૂમિ આરડે સશેક, કૈચકણું પાપે પરલેક ૬૦ તવ વિજયી નલનુપ ઉપરે, પુષ્પવૃષ્ટિ સુરકિન્નર કરે, જય જય શબ્દ દેવ ઉચ્ચરે, તાપસવંદ હર્ષ સહુ કરે. ૬૧ તે કષિની ચિંતા અપહરી, તમોહરણ વન નિર્ભય કરી, તે કુલપતિ° સવિ દે આસીસ, નૃપ જીવે તું કેડ વરીસ. ૬૨ ઇતિ આસીસ ઘણું મુનિ તણું, શિર આપણે ધરી ગુણ; નિજ પુર પહુતા લેઈ પરિવાર, વરત્યે સઘળે જયજયકાર. ૬૩ ગ્રંથ નલાયનને ઉદ્ધાર, નલચરિત્ર નવ રસ ભંડાર કવિ નયસુંદર સુંદર ભાવ, એટલે હવે પ્રથમ પ્રસ્તાવ. ૬૪ ઇતિશ્રી નલાયોદ્ધાનપાખ્યાને ચકઈવધ વર્ણનામ પ્રથમ પ્રસ્તાવ: ૧ ઠગાઈ. ૨ સૂઅરનું રૂ૫. ૩ સાપ. ૪ ખાડે. ૫ સૂઅર. ૬ ભાલાને માર મારી. ૭ બૂમ પાડે. ૮ ભરણુ દૂર કરી. ૧૦ તાપસપતિ અને તાપસે. ૧૧ તે રાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy