SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૦) નળદમયંતીરાસ નૃપ કહે ઝૂઝ મ ભાખે ઘણું, બેચરકુળ દીધું ખાંપણું, મેહલિ મત્ત તું પ્રથમ પ્રહાર, અમ્ય કુળ એહ નથી આચાર.૪૭ સમ (સૂરજ) વંશી જે રાજા વીર, પહેલે ધાય ન મૂકે ધીર; ઈશો વચન નરપતિને સુણે, ચકર્ણ કરેષારૂણપણે. ૪૮ રાય પ્રતે મેહલે કરવાલ, તે જાળવે અલવે ભૂપાળ; ક્ષિતિપતિ કરે ધનુષ કાર, કરિ યુગાંત ગા જલધાર. ૪ વરસે વીરસેની (વૈરર્સન) તેણી વાર, રિપુશિર વિકટ પશિલીમુખ ધાર હણે પિશાચ ચડે હઠિ તામ, વરતે સબળ વિકટ સંગ્રામ. ૫૦ આણાવળેિ વીર બેહતણી, અર્ક છાંડ આચ્છાદે ઘણું દેવી દેવતા ભૂમિ સામંત, નિરખી રહ્યા છસમર માહંત. ૫૧ અચલા ચાલી ચરણ પ્રહાર, ઝબ ઝબ ઝબકાવે તરવારિક ક્ષિણે ક્ષિતિ રક્ષણ લહે જય વાદક્ષિણે રજનીચરને ઉન્માદ.૫૨ ધનુષનિનાદ ધરાધવતણે, તકાર રાક્ષસને ઘણે; તેણે દશ દિશિ ગાજી રહી, ઘણું ધ્રુજવા લાગી મહી. ૫૩ વ્યાસ વદન પિશાચ વિંધાય, અગ્નિશસ્ત્ર મહેલે મહાકાય; - જલદ શએ તે વારે રાય, તવ ૧પલાદ મુદ્દગર લઈ ધાય. ૫૪ નવરાયકુંડલી કરી કે દંડ, બાણ અર્ધ ચંદ્રાદિ પ્રચંડ તેણે કરિ મહેલે મર્મ પ્રહાર, પણ તે ન નમે દુષ્ટ લગાર. ૫૫ ક્ષણે હવ"ક્ષિણે દીરઘ થાય,ક્ષિણ ક્ષિતિ” ક્ષિણ આકાશે જાય, વામ પાશિ ક્ષિણિ દક્ષિણ લાગે,ક્ષિણ આગળ ક્ષિણ પૂર્ણ વિભાગે. ૧ વિધાધર. ૨ ગુસ્સાથી લાલચળ. ૩ તરવાર, ૪ રાજા. ૫ તીર. ૬ સૂર્યની છાયા-પ્રકાશ. 19 લડાઈ ૮ ધરતી પગના ધબકારાથી કંપી ઉઠી. ૮ રાક્ષસનું તોફાન. ૧૦ રાજા. ૧૧ ફુફાડે, કુતકાર. ૧૨ પૃથ્વી. ૧૩ રાક્ષસ. ૧૪ ધનુષ. ૧૫ ટુંકે. ૧૬ લાંબા-ટે. ૧૭ જમીન ઉપર. ૧૮ પાછલા ભાગમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy