SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧ લે, (૧૯) તેહને વશિ અહ રાજન્ન, તાપસ વ્રત પાળું નિશદિન; પતિત પર્ણ આહાર ફળફૂલ, સકલ જીવસું રહું અનુકૂલ. ૩૬ ગંગાતીરે તમેહર નામ, આદિનાથ પ્રાસાદ ઉદામ; સોવન મૂરતિ 2ષભજિર્ણોદ, ભરત વિનિમિત નયનાનંદ. ૩૭ તિહ અહનિશિઓલગીએ સ્વામી,નિરાલંક રહિતાં તેણિ કામિ, દુર-દૈવત પ્રેરિત પાપિ,કૈચકર્ણ રાક્ષસ આવિયો. ૩૮ ગિરિ વૈતાઢય પ્રથમ વાસિ, મિલી સ્વજન સે નિકાસિયે; સાધિ તિણિ કુવિદ્યા ઘણી, કેડે પડિયે તે તાપસતણી. ૩૯ કરતાં ઋષિને તપ સાધના, તે પાતકી કરે "યાતના મહારાય! તેહને વારિયે, એ વીનતી હિએ ધારિયે. ૪૦ તાપસ વચન સુણી કહે રાય, તુહે ભાખ્યું તે મહાપસાય; હું વારિસ તે પાપી પ્રતિ, તુહે સહુ રહિ મનરતિ. ૪૧ ષિ સંતેષી વાળ્યા સર્વ, કૈચકર્ણને હરવા ગર્વ, અતિ ઉત્સુક છેડે પારિવારિ, આ નૃપ તે વનમઝારિ. ૪૨ રોયે તે બોલાવ્યે દુષ્ટ, વૈરી ચિકણું પાપિષ્ટ; બ્રા સ્ત્રી બાલક ગોતણી, હત્યા કરે નિરંતર ઘણું. ૪૩ વળિ અહીં રહે ઋષિ સંતાપવા, તે હું તુજ આવ્યે વારવા; કે આ વન છેડી જા પરે, કે યુદ્ધ કરવા સજ થા ખ.૪૪ સુણ વચન અભિમાને ચડ, કૈચકર્ણ કેપે ધડહડફ જા જા મૂરખ માનવી, કાં મરવા મતિ આવી નવી! ૪૫ જોજે રે મુજ ભુજબલ પરચંડ, કુંકે હશે ફાટી શતખંડ; મ મર અખૂટયે અરે અજાણ! એક પ્રહારે જાશે પ્રાણ. ૪૬ ૧ ભેંય પડેલાં પાંદડાં ફૂલફળ. ૨ તમઃ અંધકારને હરવાવાળું મંદિર, ૩ ભરતેશ્વર મહારાજની ભરાવેલી. ૪ રોગરહિત દુઃખ વિના, ૫ પીડા. ૬ મોટી કૃપા. ૭ દૂર, પા. ૮ દેખજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy