SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) નળદમયંતી રાસઅન્ય દિવસ છે વરષાકાળ, ઊંચે માળ ચડયે ભૂપાળ; પાસે છે મહેતે શ્રુતશીલ, પૂરી બિઠે સભા સુશીલ. ૨૭ ઈંદ્રસભા સરિખી પરખદા, નળપનિ સેવેછિ તદા; ઈણ અવસરે દેખી મલપતી, તાપસણિ સુપરિ આવતી.૨૮ તે તાપસ સવિ સિંહ-દુઆર, પામી મેકલિયે પડિહાર, રાજા પ્રતિ કહ્યા અધિકાર, પાઉધરાવ્યા સહુ તેણુ વાર. ૨૯ રાજાદિક તસ પ્રણમ્યા પાય, બેઠા સહુ યથાચિત ઠાય; રાજા પ્રતિ દે ઋષિ આશશ, નુપ! જીવે તૂ કેડિ વરીષ.૩૦ ભૂપતિ પ્રણિપતિ સ્વાગતિ કરી, આગળ ફ્લ ફલાવલી ધરી; રાષિને કારણે આવ્યાતણું, પૂછે વિનય કરીને ઘણું. ૩૧ કહે સ્વામી તપ કરતાં વને, ધ્યાન કરતાં એકે મને, કરતા હોય કે અંતરાય, તે મુજને કહે કરી પસાય. ૩૨ તાપસ કહે મહારાજનું સુણે, અષભદેવ સ્વામી સહુતણે; સેવક તાસ કચ્છ-મહાક૭,તાપસ વ્રત તિણે ધરિયે અતુચ્છ.૩ કીધે સર્વ સંગ પરિહાર, જટાધાર વનફળ આહાર; ૧°તૃણ-કુટિર વનમાંહેવાસ, પહિરણ અંગે વાકુલ તાસ ૩૪ આદિનાથ અવિચળ અરિહંત, જટા મુકુટ મંડિત ભગવંત તાસ ભજન આરાધન સાર, ત્રિકરણ શુદ્ધિ કરિ ત્રિણવાર. ૩૫ ૧ સેવે છે. ૨ ટેલી. ૩ રાજગઢના મુખ્ય દરવાજે.૪ પટાવાળાને ૫ હકીકત. ૬ અંદર દાખલ કર્યા. ૭ નમસ્કાર કરી આગતા સ્વાગતા સાચવી. ૮ હરકત. ૮ કચ્છ-મહાકછ એ બે રાજાઓએ શ્રી ઋષભ સાથે દીક્ષા લીધી. શ્રી ઋષભને એક વર્ષ અન્ન ન આવ્યું તે સમયે કરછ-મહાકછાદિ ભૂખની પીડા સહી ન શકવાથી તથા ઋષભ તુલ્ય ચારિત્ર ન પાળી શકવાથી ગંગાતટે તાપસપણું અંગીકાર કરી રહેવા લાગ્યા. ૧૦ ઝુંપડી-પર્ણકટી. ૧૧ વલલચીર-ઝાડની છાલનાં વસ્ત્ર૧૨ મન વચન અને કાયા એ ત્રણેની શુદ્ધતા સાથ. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy