SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧ લા ( ૧૭૭ ) નળરાજાના દેખી દાન, અથિ શુ કરે અનુમાન; ઈશુ રાજા ઈમાઈ ભણી, તવ નકાર ન ભણ્યું નિરગુણી. ૧૯ અથવા ભણી વિસારું સહી, જેણ નૃપ મ્રુષિ સા સુણિયા નહીં; નળ નૃપનું ચિત્ત ઉન્નતપણું, કિસીપરે કહેવાએ ઘણું. ૨૦ ( કાવ્ય. )* "नाक्षराणि पठिता किमपाठि, विस्मृतः किमथवा पठितोपि; इत्थमर्थिचयसंशय दोला, खेलनं खलु चकार नकारः " (વંરાથવૃત્ત ) B “विभज्य मेरुर्न यदर्थिसात्कृतो, न सिन्धुरुत्सर्गजलव्ययैर्मरुः अमानि तत्तेन निजायशोयुगं - द्विफालबद्धाश्चिकुराः शिरः स्थितम् " એક દિવસ નળ નરપતિ રંગે, ૪અભ્ય`ગન વરતાવે 'ગે', એળી કેશ ચૂઆર્દિકે ભરિયા, મસ્તકે દોય અંડા કિરયા. ૨૧ તવ નૃપ આગળ દર્પણુ ધરિયા, નિજ વદને'દુ વિલેાકન કરિચા; શિર દેખી અખાડા દોય, રાજા મન ચિ‘તાતુર હાય. ૨૩ નહિ ખાડા અપયશ થયા, એ ખિ...હું શિર ઉપરે રહ્યા; એક અપયશ એક સાચું માનિ, વર્હિચી મેરૂ ન દીધું દાનિ.૨૩ કરિ સ’કલ્પ દાન અધિકારિ, અર્થાં હાથે મેહલતાં વારિ; સમુદ્ર નીર નીઠાડ્યાં નહીં, ખીજો અપયશ એ શિરે સહી.ર૪ એહવા ઉચ્ચ મનારથ ઘણા, કેતા કહિયે નળ નૃપ તણા? પત્રણે શક્તિ શું પાળે રાજ, પ્રજા લેાકનાં સારે કાજ. ૨૫ દેશ સકળ સાધ્યા સુવિચાર, ચાવન સુખિ પામ્યું જયકાર; કીધા સવિ અક્ષય ભંડાર, સેનાસાહુણુ ન લાલે પાર. ૨૬ ૧ યાચક–કાર્યની ઇચ્છા રાખનારા. ૨ મુખે. ૩ આ બંને શ્લોકા શ્રીહર્ષકૃત નૈષધકાવ્યના છે. ૪ તેલ મર્દન કરાવે. ૫ પ્રભુત્વશક્તિ, મંત્રશક્તિ અને ઉત્સાહશક્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy