________________
કથારંભ
(૧૭પ) નિષધનયર અવનિ ઉરહાર, અમરાવતીત અનુસાર,
ગઢ મઢ મંદિર પિળ પગાર, ઐરાશી ચહટાં મને હાર. ૩ વાવ્ય સરેવર ફૂપ રસાળ, વિમળ વિકસ્વર કમળ મરાળ;
વિવિધ વૃક્ષ વન ખંડ વિશાળ,“પુષિત ફલિત સદા સમકાળ.૪ પ્રજાપાળ તિહાં નિષધ નરિદ, પૂરણ પ્રબળ પ્રતાપ મરિંદ;
વીરસેના જસ સેવા કરે, વીરસેન નામાંતર ધરે. ૫ દશ સહસ્ત્ર રાણી તસ તણે, રૂપે અમર સુંદરી અવગણે
પટ્ટરાણી બહુ ગુણસુંદરી, જસ ઘડિ રાણી ગુણસુંદરી. ૬ તસ કુળ “રત્નાકર ચંદ્રમા, જસ શેભે શુભ સર્વોપમા;
વૈરી વન અનલગતસળે, નિર્મળ ગુણનામે નૃપ ન. ૭ ગષભદેવવંશી વડવીર, વીરસેન નળ નરપતિ ધીર; ઈસ્યું રાજ રાજેશ્વર નળે, જગતિ માંહિ યે નહિ હ. ૮ જે નળ નૃપને કરતાં રાજ, વનચર વિકટ ન લેપે લાજ; પ્રજા ન જાણે આપદ કિસી, ધર્મ અર્થ સાધે હુલ્લુસી. ૯ ડષવર્ષતણું વયમાન, તવ તસ રૂપ હવે અસમાન; દેખી સુર જે ધરે સનેહ, તે માનવને શું સંદેહ. ૧૦ પુણ્ય પ્રમાણે નળ નૃપ તણે, વરતે પ્રજા મરથ ઘણે; તે તે સકળ ફળે મતિ આશ, “પ્રાય ન દીસે કેઈ નિરાશ. ૧૧
૧ સ્ત્રીના ઉર ઉપર શોભતા હારની પેઠે પૃથિવી રૂપી સ્ત્રીની છાતી ઉપર શોભાયમાન. ૨ દેવપુરી જેવી. ૩ કેટ. ૪ હંસ. ૫ દરેક હતુઓની અંદર ફૂલેલા ફળેલાં વન-વૃક્ષ ઘટાયુક્ત રહે છે. અર્થાત દરેક ઋતુમાં ફળનારા વૃક્ષોથી શોભાયમાન. ૬ શુરવીરતાવાળા લશ્કરી લોકો. ૭ દેવાંગનાને પણ શરમાવે તેવી. ૮ તેણીના કુખ રૂપી રત્નાકરમાંથી પ્રકટ થનાર ચંદ્રમાં સરખે છતાં વૈરીઓના વનને બાળવા અગ્નિ જે વાજલ્યમાન, અને સર્વ સુંદર ઉપમા યુક્ત. ઘણું કરીને, મોટે ભાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org