________________
( ૧૭૪ )
નળદમયતી રાસ.
૧૭
૨
જૈતકીર્ણ મુક્તાફળ વિષે, ગુશ્રુતણી પરે હું ગતિ. કહા મંદ કમ કવિ યશ લડે, કિમ ચડે પર્વતે પ’ગુરુ તુલણાએ કહા કિમ તાલિયે, વર સાલિ સરીયુ ક’ગુ. નિજ બુદ્ધિ સારૂ ખેલતાં, હસતા રખે કવિ સાય; પખિયા નિજ ભાષા વદે, તસ કરે 'વારણ કાય ? અનુક્રમે નલાયન અનુસરી, ભાખશું નળ-અધિકાર; તિહાં સુગુરૂ ને શ્રુતદેવતા, કવિતણી કરજો સાર. શારદા વરદા વીનતી, મુજ સફળ કરજો માત; વિષ્ણુ-વિઘ્ન એ પૂરણ હજો, નળરાયના અવદાત. દિશિ ઉદીચીપતિ નાયકા, અલકાપુરિપતિ જેહ, પૂર્વાવતારી નલ નૃપા, સુર ધનદ નામે તે. સલાક પતિ સમકિત ધરો, સારો કવિ મન કાજ; જિમિ પુણ્યસિલેાગ પવિત્ર એ, ગાઇશું નળ મહારાજ. ૨૩ (ઢાળ પીછ-દેશી ચાપાઈ )
ણ્ય એક નલ નૃપ કીર્તન્ન, સુણતાં ગણતાં વાધે ધન્ન; દૂર હોય કલિકાળ કલંક, વશ થાયે અરિ જે હુએ વક. ૧ ( ક્યાર‘ભ ).′ આ અવસર્પિણી ચથે આરિ, ધરમ શાંતિ જિનવર અંતરિ; જ ખૂદ્વીપ ભરત અહિંડાણુ, આર્યાવર્ત દેશ મંડાણુ,
Jain Education International
૧૮
For Private & Personal Use Only
૧૯
२०
૨૧
૧ વિધેલા મેાતીની અંદર દોરાના સરખી મારી મતિ છે એટલે કે કરેલા માર્ગમાં પ્રવેશ કર્યાં એમાં કંઇ નવાઇ જેવું કર્યું નથી. અર્થાત્ નલાયન ગ્રંથના આધારથી આ ગ્રંથ બનાવ્યેા છે એથી કંઇ નવીન ચમત્કૃતિ ભરી રચના ગણાય નહીં. એમ કવિ પોતાની લઘુતા દર્શાવે છે. ૨ ખરાખરી. ૩ ઉત્તમ ડાંગર અને કાંગ, એ એ સમાન કેમ થઇ શકે? ૪ મના કાણુ કરે ! ૫ સરસ્વતી દેવી. • ઉત્તર દિશાના ધણી. ૭ કુબેર ભંડારી, ૮ શ્રી મેધરાજે નળના પાંચ પૂર્વભવાથી શરૂઆત કરેલી છે, જ્યારે અહીં નળરાજાના ભવથીજ વર્ણન આરંભાયું છે. ૯ પંદરમા શ્રીધર્મ અને સાળમાં શ્રીશાંતિ એ એની વચ્ચેના સમયે.
૨૨
www.jainelibrary.org