________________
મંગલાચરણ,
(૧૩) સુર લેકે ઈ વખાણિયે, પાતાળે પનગરાજે; પરિહરિ પ્રેમ પ્રિયા તણે, થ દૂત દેવહ કાજે. ૧૦ સહી સત્યસંગર એહવે, જગમાંહિ અવર ન કેઈ, સિત છત્ર કરતિ મંડળ, ઝગમગે જેહની ઈ. ૧૧ જેહનીરે કરતિ કામિની, કવિ મુખ કરી આવાસ
ખેલે નિરંતર તિહાં રહી, નવનવા રંગવિલાસ. "ભારતી લબ્ધ પ્રસાદ બુધ, શ્રીહરણ સરિખો જેહ કવિતા કરતિ જેહની, નવ તૃપ્તિ પામ્યા તેહ. ૧૩ માણિકસૂર મહાયતિ, તિર્ણ કર્યો નળાયન ગ્રંથ;
નવરસપાધિ વિલવવા, કરે થયે સુરમંથ. સ્વસમય ને પરસમયને, એકત્ર જિહાં અધિકાર શતસર્ગ જેહના વાંચતાં, ઉલ્લાસ થાય અપાર. અનુસરી તેહને મુખે કરી, અહે જોડશું સંબંધ; મન રંગ એહવે ઊપને, બેલશું પુણ્ય પ્રબંધ, ૧૬ કિહાં સતી પુણ્યસલેક કરતિ, કિહાં માહરી મતિ;
૧ ઈદ્રલોક–દેવલોકમાં. ૨ નાગે. ૩ વચનને બાંધ્યો નળરાય પિતાની પ્રાણાધિક ભાવી પત્નિને પ્રેમ ત્યજી દઈને ઈંદ્ર-વરૂણ–યમ અને અગ્નિ એ ચાર દેવની સાથ દમયંતી વરે એવી સચ્ચોટ ગોષ્ટિ –મસલત ચલાવવા પોતે દૂતરૂપ થઈ પ્રસિદ્ધિમાં આવ્યું. ૪ જે નળ રાજાની કીર્તિરૂપી સ્ત્રીએં કવિના મુખરૂ૫ ઘરમાં નિવાસ કરી નવનવા રંગ વિલાસ નિરંતર ખેલતી હતી. અર્થાત જેની કીર્તિ કવિ ગાયાજ કરતા હતા. ૫ શારદાથી પ્રાપ્ત થયેલ વિવારૂપ પ્રસાદ બળવડે. ૬ નૈષધકાવ્ય કરનાર શ્રીહર્ષ, ૭ નવસરૂપી દરિયાનું મંથન કરવા માટે મંદરાચળરૂ૫ રવૈ બની પ્રસિદ્ધિમાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org