________________
(૧૭૨) નળદમયન્તી રાસ"વિશ્વસનરાય પ્રતે કિયે, જિર્ણ નામ સાચા અર્થ,
આધાર બે પરિ જગત, સવિ કાજ કરણ સમર્થ. ૪ ચક્રવતી પહુવિ પાંચમે, મન રમ્ય તેહને પાય;
સ સ્વામી નામ સંભારતાં, સવિ દુરિત દૂર પળાય. ૫ આગેરે જિણે પ્રભુ પૂજિયા, ધૂજિયા તેહથી પાપ; આરાધતાં અરિહંતને, સવિ ટળ્યા મનસંતાપ. મહાસતી દમયંતી હવી, તિણે ભજ્યા શ્રીભગવાન; વનમાંહિ વેલાઉલ થયે, જબ ધરિ નિરમળ ધ્યાન. ૭ વનમાંહિ એકલી પડી, “સા ચઢી દુર્જન હાથે;
પાતક કન્યા સાજન મિળ્યાં, જબ કૃપા કરી જગનાથે. ૮ કુણ હવી દમયંતી સતી, નારાય જેહને કેત; રાજિયે ભારત અદ્ધને, મહીંમાંહિ યશ મહંત.
૧ પૂર્વના આગલા ભવમાં શ્રી શાંતિને જીવ મેઘરથ નામા રાજા હતો, તેથી આવી ઉક્તિ લગાવી છે કે–જ્યારે મેઘરથ રાજાએ મેઘને સ્વભાવ વિચારી વિશ્વની સંભાળ લીધી ત્યારે વિશ્વસનરાયે પણ પિતાના નામને સાચે કરી બતાવ્યું. એટલે કે વિશ્વરૂપ સેના (લશ્કર)ના રાજાને એજ ધર્મ છે કે રાજ્યભરમાં શાંતિને જન્મ આપી અશાંતિને અંત આણ. તે વિશ્વસેન રાજાએં શાંતિને જન્મ અપાવી સ્વરાજ્યમાં ફેલાયેલી અશાંતિ (મરકી) ને અંત આણે. “શાંતિ કીધી ગર્ભ હુત, અભિનવ જગ સુરતરૂ;”મિત્ર ૩ પાનું ૩૧૦ મેઘરાજકૃત નળદમયંતી રાસે. ૨ આ લેક અને પરલેક. ૩ પાપ. ૪ સરખા–“સેવ કરતાં જેહનીરે સંપદા પરગટ હુઈ, દેવી દવદંતી તણીરે આપદા દરે ગઇ.” . ૩. પાનું ૩૧૦. મેઘ૦ નળરાશે. પ દમયંતી નઠારા જનના ફંદમાં ફસાઈ પડી ત્યારે જગનાથની કૃપાથી, ૬ ઉત્તમ જને મળ્યાં. ૭ પતિ–ધણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org