________________
( ૧૦ ) રૂપચંદકુંવરરાસ, કેતે ચરિત્ર મહેલે ચરી, કેતે કહ્યું સ્વબુદ્ધિ કરી;
કેતી વાત સુણી તે કહી, અધિકું ઓછું ખામું સહી! ૨૫ વીતરાગના વચન વિરૂદ્ધ, જે મેં કાંઈ કહ્યું અશુદ્ધ; જિનવર સંઘ સાખેં જાણજે, તે મુજ મિથ્યાદુકૃત હ! ૨૬ પ્રથમ (શૃંગાર) રસ થાપિ, છેડે (શાંતરસે) વ્યાપિ; બોલ્યા ચાર પદારથ કામ, શ્રવણ સુધારસ રાસ સુનામ. ૨૭ એ ભણતાં ગણતાં સુખસિદ્ધિ, એ સુણતાં વાધે વરબુદ્ધિ;
એ સુણતાં જાએ મતિમંદ, એ સુણતાં ઉપજે આણંદ. ૨૮ એ સુણતાં સવિ આરતિ ટળે, એ સુણતાં મનવંછિત મિળે, આવે હર્ષતણા કલ્લે, એ સુણતાં મંગળ રંગ રેળ. ૨૯ એકમના આણી ઉલ્લાસ, નયસુંદર જાણી એ રાસ; જે નરનારી ભણે સાંભળે, તે ઘર નિસ્તે અફળાં ફળે. ૩૦
ઈતિથી રૂપચંદરાસે શ્રવણસુધારસનાગ્નિ ષ ખંડ મનહર પ્રગટ પ્રબંધે શ્રી સિદ્ધસેનસુરિયું ગતતીર્થવાન શ્રી જિનધર્મોત કરણે શ્રી વિક્રમનપસ્ય જિનધમ સ્થિરકરણે શ્રી સમ્યવસ્થાપન પરિબિંબયતૃપકથાનકે કથન શ્રી વિક્રમનુપસ્ય સુથાવકકરણું તદા રૂપચંદસ્ય પ્રતિબંધદાપનું રૂપચંદ્રણ સંયમ ગ્રહણું શ્રી વિક્રમાદિત્યેન શ્રી શત્રુંજ્ય તીર્થોદ્ધાર કરણે શ્રી રૂપચંદ મુને સ્વર્ગગમનાદિ વર્ણન નામ ષષ્ટ: ખંડ સમાપ્ત
ઇતિ.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org