________________
પ્રશસ્તિ ,
(૧૬) તાસ પટે જિમ ગૌતમસ્વામિ, શ્રી રત્નસિંહસૂરિ સુખનામ; જિણે નિજ વચને વડો પાતશાહ, પય પણુમા અહમદશાહ૧૨ તાસ પાટે ઉદયાચળ ભાણુ, શ્રી ઉદયવલભસૂરીશ્વર જાણ તસપટ્ટાલંકરણ મુણિંદ, જ્ઞાનસાગરસૂરિ જ્ઞાનદિણંદ. ૧૩ પટ્ટ પ્રભાવિક આણંદપૂરે, વંદું શ્રી ઉદયસાગરસૂરિ; તાસ પાટ દીપક દિનરાજ, ગુરૂ શ્રી લબ્ધિસાગર ગુરૂરાજ. ૧૪ તાસ પાટેક દિનકાર, ગ૭પતિ ગૌતમ અવતાર
શ્રી ધનરત્નસૂરિ ગણધાર, જસ નામે નિત નિત જયકાર. ૧૫ તાસ શિષ્ય તસ પાટ પ્રધાન, અમરરત્નસૂરિ સુગુણનિધાન;
સતીર્થ શ્રી તેજરત્ન સૂરીશ, સકળ સૂરિ વંદુનિશિ દીસ. ૧૬ ગચ્છપતિ શ્રી અમરરત્ન સૂરદ, તાસ પાટે ગુરૂ તેજ મુણિંદ; દેવરત્નસૂરીશ્વર રાય, વિજ્યમાન વંદુ નિત પાય. ૧૭ શ્રીધનરત્નસૂરીશ્વરશિષ્ય, અંગે ગુણ સોહે નિશિદીશ; ૧૮ વિજયવંત વંછિત સુખકાર, શાસન સેહચડાવણહાર, મુખ્ય વિખ્યાત સલ્લુરૂતણ, માણિક્યરત્ન વિબુધ ગુણ ઘણ. ગુરૂશ્રી ભાનુમેરૂ બુધરાય, તસ પદપંકજમધુકર પ્રાય; લઘુ વિનયી નયસુંદર વાણિ, છઠ્ઠો ખંડ ચડે પરમાણિ. ૨૦ મુનિ શંકરલોચન રસમાન, ભેળે ઈદુ (૧૬૩૭) જે સાવધાન
એ સંવત્સર સંખ્યા કહી, માર્ગશિર્ષ મસવાડ સહી. ૨૧ શુદિ પંચમી નિર્મળ રવિવાર, નક્ષત્ર ઉત્તરાષાઢ ઉદાર; વિજય મુહૂર્ત વૃદ્ધિ પેગ લો, તવ આ રાસ સંપૂરણ થયે. ૨૨ વીજાપુર વર નયર મઝાર, ર રાસ શારદ આધાર; હું મૂરખ માનવી અજાણ, જે બોલ્યું તે માત્ર પ્રમાણ. ૨૩ જે જગ વિબુધ સંત કવિપતિ, કર જે તસ કહું વિનતિ; અસદ્ વચન જે જાણે અહીં, તે તમે સૂધ કરજો સહી. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org