SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જીવરાશિક્ષમાપના. ( ૧૭ ) ૪૩ જે મે સેવાવ્યાં સેવિયાં, કુકર્મ અનુમોદી મધિયાં. તે મન વચન કાયાએ કરી, નિન્દુ પાપ ધ્યાન શુભ ધરી; શ્રી અરિહંત— ४४ જિનવર આણુ આરાધી જેહ, સુકૃત સકળ સભારૂં તે; તે મુજ અનુમાદના ભાવો, ભવ ભવ સાઈ ઉદય આવો. ૪૫ સદા શરણુ મુજ શ્રીઅરિહંત, સિદ્ઘશરણું મુજ શ્રી ભગવત; સુધા સાધુશરણ આદરૂ, શ્રીજિનધર્મશરણુ શુભ કર્ ૪ શરણ ચાર એ સુખદાતાર, મુજ ભવ ભવ હાો સુવિચાર; હાજો ૧૫′ચ પરમેષ્ઠિ સાર, ઇડુભવે પરભવે મુજ આધાર. ૪૭ સર્વ જીવ સંસાર મઝાર, ભ્રમણ કરે છે કર્મવિકાર; ૪૯ તે સિવ માહરે અંધુ સમાન, છેડુ લગી રેહજે સાવધાન. ૪૮ ઈણ પરે સાત દિવસ મન શુદેં, સંલેખા પાળી મન બુદ્ધે; આઊખું સ’પૂરણ કરી, શુભ ધ્યાને પામ્યા સ્વપુરી. લહેશે મુક્તિ થોડા ભવમાંહિ, એહવા તુચ્છ સ’સારી પ્રાહિ; વિક્રમરાય શેક વિ ધરે, મુનિનિર્વાણ મહાત્સવ કરે. ૫૦ પછે સુગુરૂ સંઘ સહુ રાય, વિક્રમ શ્રી ગિરનારે જાય; શ્રી યદુવંશરત્ન જિન દેવ, કીધી નેમિજિનેશ્વર સેવ. પૂજા ભક્તિ ધ્વજારાપણા, તિહાં પણ કરે મહેાત્સવ ઘણા; વળતા સંઘ સહિત રાજાન, પહેાતા નિજ નગરીએ પ્રધાન. પર પ્રગટ પ્રતાપે પાળે રાજ, અનિશિ કરે ધર્મનાં કાજ; ૫૧ કરિ દ્યાત સકળ જિનધર્મ, શ્રીવિક્રમ પામે સુર શર્મ. ૫૩ તે ત્રણ્યે સાધવી સુજાણુ. આરાધી ગુરૂ ગુરૂણીઆણુ, શ્રી જિનધર્મ શુદ્ધ સત્હી, સંયમ પાળી સુગતિ લહી. ૫૪ (વસ્તુ છ‰, ) સૂરી સિદ્ધસેન સૂરી સિદ્ધસેન સંઘ આદેશે', ગત તીરથ વાળિઆ જિન ધર્મ ઉદ્દાત કીધેા, ૧ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ૨ ભાઈ. ૩ મરણુ લગી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International .
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy