SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ છવરાશિક્ષમાપના (૧૫) રાખે ચંદ્ર સૂરજ જિહાં નામ, રૂપચંદ મુનિવરને નામ, કરી ભાવ પૂજા વંદના, માગે જિનવર પયસેવના. ૨૨ લહી નિજ આયુનું બંધાણ, લેઈ સુગુરૂ આદેશ સુજાણ; અણસણત કરે ઉચ્ચાર, ચારે આહારતણે પરિહાર. ૨૩ કરે મહત્સવ રાજા ઘણે, નીજામે સદ્ગુરૂ આપણે રૂપચંદ મુનિવર મન શુ, પાપ સકળ પરિહરે ત્રિવિધે. ૨૪ છએ કાયના જે જગજીવ, તેહને કર્યા સંતાપ અતીવ; પૃથ્વી કાય ખણવી ઘણી, અનુમોદના કરી તસતણું. ૨૫ જાણે અજાણપણે કે જુઓ, તિણે મુજ કર્મબંધ જે હુએ, શ્રી અરિહંત સાખે જાણજે, તે મુજ મિચ્છાદુક્કડ હજો. ૨૬ કરી અપકાયતણી વિરાધના, કરણી કરાવણ અનુમોદના શ્રી અરિહંત સાખે જાણજે, તે મુજ મિથ્યાદુષ્કૃત હશે. ૨૭ તિમ વળી અગ્નિકાય વિરાધના, કરણ કરાવણ અનમેદના; શ્રી અરિહંત ૨૮ વીંજ્યા વાયુ વીંજવ્યા જેહ, અનુદી કર્મ બાંધ્યા તેહ, શ્રી અરિહંત ૨૯ છે. છેદા વણસઈ કાય, અનુદે કર્મ બંધન થાય શ્રી અરિહંત– ૩૦ બિ-તિ– દી વિકલ્લેદ્રી પ્રાણ, દુહ્યા જે પણ જાણે અજાણ; શ્રી અરિહંત– પચંદ્રી સન્નિ અસન્નિયા, જાણે અજાણપણે દુહવ્યા; શ્રી અરિહંત ૩૨ ૧ અસન, પાન, ખાદિમ, સ્વાદિમ. ૨ મનથી, વચનથી અને કાયાથી. ૩ પૃથ્વી કાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૪ બે, ત્રણ, ચાર ઇદિયવાળા વિકલેન્દ્રિય છે. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy