SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) રૂપચંદકુંવરરાસ આવે સિદ્ધસેન સૂરિદ, સહસ પાંચ મિલિયાજ મુણિંદ, સાધુ સાધવી ગણ સંયુક્ત, આવ્યા સાધુ પ્રસાદે યુક્ત. ૧૦ શ્રી ગુરૂ સિદ્ધસેન ગણધાર, શુભ મુહુરત જોઈ સુવિચાર ભાળે શ્રી વિક્રમ ભૂપાળ, ધરે સંઘપતિ તિલક વિશાળ. ૧૧ શુભ મુહૂર ના શિર વાસ, રાયતણે મન અતિ ઉલ્લાસ; દેવાલય પૂજા જિનતણી, સંઘ ભક્તિ કીધી અતિઘણું. ૧૨ મંગળ પાઠકને ઘે દાન, અગણેત્તરસે સંઘપતિ માન; દેવાલય મહોત્સવ નહીં પાર, કરે પ્રતિષ્ઠા સહિ ગુરૂ સાર. ૧૩ સેજવાળાં કેડિ દશ લાખ, ઊપર નવ સરસ તે ભાખ; ચારૂતુરંગમ લાખ અઢાર, ચા સંઘ અપારાવાર. ૧૪ બહેતર સરસ ભલા ગજ સેય, સંખ્યા મુખ્ય ન જાણે કેય; સંઘ સકળ સવિ મેળી કરી, ચાલ્ય વિકમ ઉલ્લટ ધરી. ૧૫ મારગ સંઘ સુશ્રુષા ઘણી, કર પુણ્યકાજ પુર ધણું; મહા સુપુણ્ય કરતે નરરાજ, થડે દિન ભેટ “ગિરિરાજ. ૧૬ મુગતાફળ સેવનનાં ફુલ, ગિરિ વધા અતિ બહુ મૂલ; અતિ આણંદ ધરી મનમાંહિં, ગષભદેવ ભેટયા ઉત્સાહિં. ૧૭ દેખી હરખે ચંદચકર, ઘનગર હરખે મોર તિમ દેખી શ્રી આદિજિસુંદ, સંઘ સકળ પામે આણંદ. ૧૮ સ્નાત્ર મહોત્સવ ન લહુ પાર, સત્તર ભેદ પૂજા સુવિચાર, નાટિક ગીત ઉગટી માળ, ભરે પુણ્ય–ભંડાર વિશાળ. ૧૯ મહાધ્વજા જિનમંદિર સાર, વિકમ નરપતિ દેઈ સુવિચાર; શ્રીસંઘપૂજા ભગતિ સાહસી,વિધિ સાચવે સકળ પય નમી ૨૦ શ્રી સિદ્ધસેનસૂરીશ્વરત, ઉપદેશે ઉલ્હાસે ઘણા; વિકમરાય જગે જસ લિયે, વર ઉદ્ધાર વિમળગિરિ કિ. ૨૧ ૧ કપાળમાં. ૨ વાસક્ષેપ. ૩ ઘેડા ૪ સેવા ચાકરી. ૫ સિદ્ધાચળજી. ૬ સ્વમિની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy