________________
તીર્થ મહિમા (૧૬૩)
| (ચોપાઈ–ઈદ) એક દિન સૂરિ દિયે ઉપદેશ, નિસુણે માળવદેશનરેશ;
શ્રી શત્રુંજય તીરથતણે, મહિમા સુગુરૂ બેલે ઘણું. ૧ દેવ નથી અરિહંત સમાન, મુક્તિ સમું પદ નથી પ્રધાન શત્રુંજય સમ તીરથ નહીં, ક૯૫ સમે કઈ શ્રત નહી. ૨ શ્રી શત્રુંજય યાત્રા કરૂં, એહ ધ્યાન જે આવે ખરું;
તે ભાવકેટિ સંચિત પાપ, સહસ પલ્યોપમ જાય સંતાપ. ૩ યાત્રા કાજે અભિગ્રહ કરે, લક્ષ પલ્યોપમ પાતિક હરે,
ઈણ મારગ જે સાગર સંખ્ય, પ્રાણી પાતિક હરે અસંખ્ય. ૪ દીઠે વિમલાચળ જિનદેવ, મુગતિ દોય છેદી તિણ ખેવ;
પૂજા સ્નાત્ર કરે જિનરાય, દુકૃત સહસ્ત્ર સાગર જાય. ૫ ધંપાદિક ઊખેવે જેય, લહે ઉપવાસ પંદર ફળ સોય; ‘એગાહે મનશુદ્ધ કપૂર, પામે માસખમણ પુણ્યપૂર. ૬
(અનુણ્છે દ) " अष्टषष्ठिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत्।
शत्रुजयादिनाथस्य, स्मरणे तत्फलं भवेत्. दृष्ट्वा शत्रुजयं तीर्थ, दृष्ट्वा रैवतकाचलम् ।
स्नात्वा गजपदकुंडे, पुनर्जन्म न विद्यते." (पुराणोक्त) શ્રી શત્રુંજય તીરથ વડું, નથી અવર કે જગ પડ (૨) વડું;
અતિ મહિમા ગૃપ વિકમ સુણ, મેળે સઘસુ યાત્રા ઘણું. ૭ વડારાય અવની આધાર, આ છે ચિદ સેના નહીં પાર;
તે સવિ સાથ સજાઈ કરે, દેશ વિદેશ વાત વિસ્તરે. ૮ સત્તર લાખ મહા ગુણવંત, સુશ્રાવક મિલિયા માહંત;
પુત્ર કલત્ર સકળ પરિવાર, સાથે અવર ન લાભે પાર. ૯ - ૧ કોઇ પણ પ્રકારને દઢ સંકલ્પ કરે, બાધા-નિશ્ચય કરે. ૨ ઉતારે, આરતિ કરે. ૩ તૈયારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org