SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાપ્રયાણ (૧૬) હું બહુ ભાવ ભમી ઓસરૂં, લેવા વ્રતભાર. પ્રીછી ત્રચ્ચે બાલિકા, બોલી એવી વાણિ; પિઉ તુમ સાથે પણ અમે, સંયમ લેશું જાણિ. ૭૦ અતિ દોહિલું સંયમ અછે, તમે સુકોમળ અંગ; મંદિર હાલે માનની, શ્રાવકધર્મ સુચંગ. પ્રિય તુમ વિણ મંદિર કિશું, શું એ અંગ અસાર? સઘળે શનું નારીને, જે શિર નહીં ભરતાર ! કુંવર કહે એકાંત તુમ, જો હોય સંયમ રાગ; તે શુભ જાણે તિમ કર, હું સેવિશ ગુરૂ-પાગ. ઝીશું ઈમ નિશ્ચય કરી, ભૂપ સમીપે જાય; સકળ વાત સૂધી કહી, પ્રીછયું વિકમરાય. સંયમ-ઉત્સવ કુમરને, આપે રાય કરંત; ઊજેણે નગરી મહીં, ઈમ પડદે વાજંત. કુંવર સાથે સંયમ લિયે, સિદ્ધસેન ગુરૂ પાસ; તેહને ઉત્સવ હું કરૂં, તે નિસુણું ઉલ્લાસ. રૂપચંદ કુંવરતણે, દેખી અતિ વૈરાગ; મહા પાંચ વ્યવહારિયા, કરે સંસાર ત્યાગ. જીવદયા ઘેષાવિયે, દીજે દાન અપાર; શેભા નગર કરાવિયે, મારગ હાટ શૃંગાર. મુહુરત દિન મહત્સવ ઘણે, મિલિયા લેક અનેક નિજ સમકિત નિરમળ કરે, દેખી કુંવર વિવેક. સંયમ અથિ સહુ પ્રતે, “નમણુ કરાવી સાર; વિવિધ વસ્ત્ર રચના કરી, પેરાવી શૃંગાર. રત્નજડિત નૃપ પાલખી, તિણે કુંવર બેસંત; જોઈ લેક સંખ્યા વિના, ભવિક હૃદય વિકસંત. ૧ પાર ઉતરું. ૨ ગુરૂના ચરણ. ૩ ઢઢેરે. ૪ દુકાને. ૫ સ્નાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy