SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) રૂપચંદકુંવરરાસ 3 કુંવર કહે મસ દુખ ધરા, સારા મ્હારો અર્થ; રાચે રાજ ન પામિયે, થાએ ધીર સમર્થ. કુવર ધીર કિમ થાઇયે, તું અમ પ્રાણ આધાર; તુમ વિષ્ણુ કિમ રહેશુ. અમે, શૂના એ સંસાર. આ સ`સાર અસાર છે, માહ મ ધરજો માત; ક્ષણ જાએ હવે લાખિણા, શીઘ્ર સમ્મતિ દ્યા તાત. માત પિતા કહે તાહરી, પ્રીછવ ચે નાર; કાજ સરે તે કર પછે, જો તસ હાય વિચાર. તે ચૈને કહે કુમર, સુÌાજ સાચી વાત; સચમ લેતાં મુજને, રખે કરે વ્યાઘાત. આયુ છે હવે થાડવુ, સારૂ માહરૂ કાજ; ા આદેશ ઉતાવળા, તુમે ઘર કરજો રાજ. સુણી વચન સહેસા તદા, ધરણી ઢળેજ ખાળ; કુમર કહે રે કામિની, કાં ઈમ કરો કટાળ ? ! પ્રેમ ઘણા જો દાખશેા, તે નાખશે સ`સાર; મરણુથકી કિમ રાખશે!, જીએ વિચારી નાર. પરભવે ધરમ 'સખાઈ ચે, સાથી અવર ન કાય; તે આદરવા દ્યા હવે, રૂદન કર્યે શું હાય. વાર અનતિ પામિયા, કૃત્રિમ સુખ સ’સાર; પણ જિનધર્મ ન પામિર્ચા, ત્રિ ુ જગના આધાર. જો તુમ પાળેા પ્રીતડી, 'અવિદ્યુડ ઇણુ અવતાર; તા છઅંતરાય મ થાયશા, કરા સખાયત નાર. તુમ ત્રણે અતિ ચતુર છે, શું કહુ વાર'વાર; ૫૮ Jain Education International ૫૯ ૧ તુત. ૨ પૂછી જો–સમજાવી જો. ૩ હરકત. ૪ મદદ કરના પુ બનાવટી. ૬ અખડ-સાચી. ૭ હરકત–મના, For Private & Personal Use Only ૬૦ ૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy