SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સોધની અસર (૧૫૯) ભવસમુદ્ર તરવા ભણી, બે જિનધર્મ નાવ. કુણુ વહાલું અળખામણું, શત્રુ મિત્ર સમ જાણું સહુએ સરખું માહરે, એહવું હિય આણ. ઈણીપરે નવરસમયી, ગુરે દેશના દીધ; કાન–કળે તે સુધા, ભવિજીવે ભરી પીધ. વિકમ નૃપ હરખે ઘણું, હરખે માનવવંદ કાચા કુંભતણી પરે, મન ભીને રૂપચંદ. સભા સમક્ષ ઊઠી કરી, પ્રણમી શ્રીગુરૂપાય; સિદ્ધસેન ગુરૂને કહે, તાર તાર મુનિરાય. આયુ હવે છે કેટલું, તે ભાખે ગુરૂરાજ; સંયમ ઘેા સુગુરૂ તમે, સારે માહેરૂં કાજ. રૂપચંદ સાંભળ કુમાર, તુજ છ માસ છે આય; જિમ સુખ પામે તિમ કરે, ઈમ બેલ્યા ગુરૂરાય. સુણી કુંવર શેડ્યા કરે, આહા! શેડો કાળ; કિશે ધર્મ મેં થાયશે, જન્મ ગયે એ આળ. દીક્ષા છે સૂરદ મુજ, ગુરૂ કહે આદેશ લાવ; ઘર જઈ માત પિતા પ્રતે, બોયે સમતા ભાવ. માત પિતા સહુ સાંભળે, મયા કરી મુજ આજ; ઘે આદેશ દીક્ષાતણે, જિમ સારૂં નિજ કાજ. અહિં વિચાર કે નાણશે, પૂરે એ મન આશ; અર્થ સારૂં હવે આપણું, છે આયુ ષટ માસ. માતા પિતા તે સાંભળી, ધરણી ઢળ્યાં તિણવાર; ભાઈ ભગિની ભામિની, નયણે ન ખેડે ધાર. ૫૭ ૧ શૃંગાર, હાસ્ય, કરૂણા, વીર, બિભત્સ, રૈદ્ર, ભય, શાંત, અદ્ભુત. ૨ અમથ-નકામે. ૩ રજા. ૪ સફળ કરૂં. ૫ મતલબ. * ૨૨૧, પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy