________________
(૧૫૮) રૂપચંદકુંવરરાસ, “કબિરા ગર્વ ન કીજિયે, ઉંચા દેખિ આવાસ;
આજ કાલ ભુંઈ લેટણ, ઊપર જામે ઘાસ. કબિરા કંથા જલ ગઈ ખપ્પર હવા ફટિ;
ચોગિહંસા ચલ ગયા, આસન રહી બિભૂતિ. કબિરા માયા-ડાકિની, ખાયા સબ સંસાર;
ખાયા ન કબિરા બાપડા, રહ્યા પ્રભુકે આધાર. હાડ જલે જ્યુ લકકડી, કેશ જલે ત્યું ઘાસ; સંસાર જલતા દેખિકે, કબિરા હુઆ નિરાશ.”
| (કબીરવાણી.) (અનુષ્ટ્ર-છંદ) "इंद्रश्चैव यमश्चैव, लोकपाल स्तथैवच; ___यदा छिद्रग्रहेप्राप्ता, स्तदा कन्या मिरिष्यति." દુર્ગતિ પડતાં જીવને, નથી સખાઈ અનેક
પરકારણ પાતિક કરી, વેદન સહશે એક. ઈમ જાણી જગ જાગતાં, ચેતે ચતુર સુજાણ;
ધર્મ એક નિશ્ચળ કરે, જે દુર્ગતિને ત્રાણુ. ચિંતામણિ કર પાયેિ, લો મનુજ અવતાર
સામગ્રી જિન ધર્મની, નહીં પામે ફરિવાર. જે પ્રમાદવશ નહીં કરે, વિમળ ધર્મ જગનાથ; તે મૂરખ માખી પરે, પછે ઘસે યું હાથ. મમતા મહેલે કારમી, સમતા ધરે સ્વભાવ
૧ બચાવ. ૨ માખી મધ સંઘરી ખાઈ શકતી નથી, નથી ખવરાવી શકતી અને જ્યારે છેવટ વાઘરી મધ લઇ જાય છે ત્યારે પછી બે હાથે માથું ફૂટી હાથ ઘસે છે કે હાય! મેં કશું ન કર્યું જેથી હવે ખચિત પશ્ચાત્તાપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org