SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સબેધ. (૧૫૭) જળનિધિ જળથી બહુ પિયાં, જનની ધાન સદીવ કણ અનંત મૂંડા ભખે, તૃપ્તિ ન પામે છે. વાર અનતી વિલસિયા, દેવતણા વળિ ભોગ; રાજ સદ્ધિ પરિવારના, મિન્યા અનંત સંગ. માત પિતા બંધવ બહેન, રમણી સુત સંસાર; પરભવે કેઈન સખાઈયાં, ઊંડું હૃદય વિચાર. કુણ વૈરી કુણુ વલ્લહે, કવણ અનેરો આપ; ભવ અનંત ભમતાં હુઆ, નિત્ય નવાં માબાપ. મરણ કાળ જે જીવને, રાખી કે ન શકત; પાયક છાનુ કેડિપતિ, તે પણ મરણ લહંત. નાખે ધન કારણ પડયે, કરે કેડિ ઉપચાર; તેહને તૂટે આઉખે, કેઈ ન રાખણહાર. સગાં સણી સહુ મળી, શેચે મંદિર બહાર; રૂદન કરે સ્વારથ ભણી, ગુણ તેહના સંભારી. સાગર સંખ્યા આઉખાં, બહુ બળવંત હવંત; પહેતાં પૂરણ આઉછે, તેહુ દેવ ચવત. સકળ દેવ સેવા કરે, મને મસ્તક આણ; તેડું ઈદ્ર મરણશું, કાંઈ ન ચાલે પ્રાણ. ચેસઠ ઇંદ્ર ચરણ લુહે, પૂજે સુર નર વૃંદ; પહેતા પૂરણ આઉખે, ગતિ પંચમી નિણંદ. તીર્થંકર ગણધર સધર, ચકી કેશવ રામ; પરમ પુરૂષ તેડું ચવ્યા, અવરતણું કુણ નામ. માતા પિતા ભ્રાતા ભગિની, સ્ત્રી વલ્લભ સુકુટુંબ મરણ સમે ન કરી શકે, કે ક્ષણે એક વિલંબ. ૧ પાય એળસે. ૨ વાસુદેવ. ૩ બળદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy