SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) રૂપચંદકુંવરરાસ. પંચેદ્રી પરવશપણે, સેવે પાપ અઢાર; વિષયતણે રસ વાહિયા, તજે ધર્મ-વ્યવહાર. મિન્ગે કુસંગતિ માનવી, સેવે કુન્યસન ‘સાત; મદમાતા રાતે રમે, ધર્મ ન જાણે વાત. ધર્મમુદ્રે હિંસા કરી, મેહ્વા મૂઢ મિથ્યાત; વિફળ જન્મ કરે આપા, જીવતણા ઉપઘાત. ચાલ ચલાવે આપણી, પામી નૃપ બહુ માન; કર બેસારે નવનવા, લેક પ્રતે કરે 'જાન. કરે પિશુનતા પરતણી, લિયે વિવિધ પરે લાંચ; માણુસરત્ન મરાવતાં, મન નાણું ખળખ`ચ. અતિ આરંભ પરિગ્રહે, કમ્પ્યુ. કરે ઇમ પાપ; ભક્ષ અભક્ષ અજાણતા, કિમ સહશે સંતાપ. માહનિદ્રાયે ઘેરીઓ, ધર્મવાત ન રૂચત; હિલેા શ્રાવક કુળલહી, ઇણુપરે એને ગમત. સુગિરિથી સેાવન ઘણું, વાર અન'તી લીધ; તાય મેહમૂર્છાતણી, જીવે તૃપ્તિ ન કીધ. Jain Education International ૨૨ For Private & Personal Use Only ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૯ ૧ પ્રાણાતિપાન, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, રતિ, અરતિ, પરિપરિવાદ, માયામૃષાદ, મિથ્યાત્વ શય્ય. ૨ ચેરી, જુગાર, વેશ્યાગમન, મદિરાપાન, માંસભક્ષણ, શિકાર અને પરસ્ત્રીસેવન. ૩ ટયાકસ. ૪ નુકશાન. ૫ નિદા–ચાડી. ૬ કરા, બરફ, ટાઢા દહીંમાં કે છાશમાં નાખેલાં કઠેાળનાં વડાં, રાત્રિભાજન, બહુ ખીજવાળાં ફળ, વત્સાક, મેળઅથાણું, પીંપરની પીપિયા, વડના ટેટા, ઉખરાં, અજાણ્યાં ફળ, સૂરણ વગેરે સધળી જાતના કંદ અને મૂળા વગેરે અનંતકાય, માટી, ઝેર, માંસ, માંખણુ, કુણું ક્ળ, જેના રસ ચલિત થયા હોય તે વસ્તુ, વગેરે ન ખાવા લાયક. ૨૮ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy