SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સબેધ. (૧૫) સંખ્યાતા ભવ ભોગવ્યા, દુખ જીવે વળિ ત્યાંહિં. ૧૦ જળચર થળચર ને ખચર, ઉરપરિ ભુજપરિ દય; પંચંદ્રી તિર્યંચમાંહિં, જીવ રૂલ્ય તે જોય. સાતે નરકે દુખ સહ્યાં, સાગર આયુ અનેક; કેડિ વરષ કહે કેવળી, તેય ન આવે છે. સુરગતિ માંહિ રડવડ, તિહાં ન સાખ્ય લગાર; કામ કે અવિરતિપણે, વિફળ કર્યો અવતાર. મગુએ જન્મ હવે પામિયે, તેય ન સીધે અર્થ, દેશ 'અનાર્યમાંહિં પડશે, કીધાં કેડિ અનર્થ. આર્ય દેશમાંહિ લો, નીચ કુળે અવતાર; તિહાં પાપે પિંડ પિષિ, ન લહે ધર્મ-વિચાર. ઉત્તમ કુળ અવતાર હેય, તે "હિલી મુનિસેવ; ધન કારણ ધ પડે, નહિ નવરે ક્ષણમેવ. કર્મચગે નિધન થયે, દોહિલું ઉદર ભરાય ભમતે હીંડે રાત દિન, તે કિમ ધર્મ કરાય. જે કદાપિ લખમી લહી, ધર્મતનું મતિ જાય; કૃપણપણું આપે ઘણું, પુણ્ય નવિ ખરચાય. રામા રામા ધનતણું, આઠ પહોર મન ધ્યાન; છેરૂ વ્યાધિ વીંટીઓ, મન ધરતે અભિમાન , મંદિર હાટ કરાવિયાં, કીધાં વિવાહ કામ; અભિમાને ધન વ્યય કરે, ન ગમે ધર્મ નામ. રાઉળ ચાર પલેવણે, ધન જે ગયું ખમાય; પુણ્ય દેતાં પાયકે, વીશ વિસામણ થાય. ૧ રઝળ્યો. ૨ મનુષ્ય. ૩ સફળ ન થયો. ૪ અપવિત્ર- સનાતન જૈન ધર્મથી રહિત. ૫ મુશ્કેલ. ૬ પળવાર. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy