________________
(૧૫૪) રૂપચંદકુંવર રાસ,
(દેહરા-ઈદ). એક અજ્ઞાની છવડા, મન આણી અવિવેક;
એક જીવને કારણે, હિંસે જીવ અનેક. મુખ અસત્ય વાણી વદે, પરધન કરે અપહાર;
પર રમણીશું “રત્તડા, તેહને યે અવતાર. પાપ પરિગ્રહ મેળતાં, નાણે મન સતેષ;
અતિ અખત્ર પરે કરી, કરે કુટુંબ કેષ. તેહને પડતાં નરકમાં, પછી “સખાઈ ન કેય;
પાપ કરે તે એકલે, ભગવશે તિહાં જેય. તૃષ્ણા ખાઈ અતિ સબળ, કુણે ન પૂરી જાય;
લાભ લેભ વધે ઘણે, મન સતેષ ન થાય. લેભતણે રસ લગ્ગીઆ, કરે કુકર્મ અનંત,
પરભવથી બિહના નથી, શી ગતિ તસ ભગવંત ચિરાશિ લખ નિમાં, ભમતાં ભમત અપાર; દશ દષ્ટાંતે દોહિલે, લહૈ મનુજ અવતાર. જીવ અનાદિ નિગદમાં, ભમિ કાળ અનંત; પૃથિવી અપ તેઉ વાઉ તિહાં, કાળ અસંખ્ય મહંત. ૮ સાધારણ પ્રત્યેક વન, કાળ અનંત અસંખ; તિહાં જીવે દુખ ભેગવ્યાં, કુણ કહી જાણે “સંખ. ૯ પૂરા જ માખી પ્રમુખ, બિતિ ચેરિટીમાં હિં;
૧ મારે. ૨ જૂઠી. ૩ હેરી–ચોરી-છેતરી લે. ૪ આશા –લીન. ૫ બેલી. ૬ જે વાળીને ભાગતાં સરખાં ભાગે-છેવાં ભેઘાં ચટયાં ઉગે તે. ૭ સરખું ભાગે નહીં–ચુંટયું છેવું ભેજું ઉગે નહીં તે. ૮ ગણત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org