SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય વૈરાગ્ય. ( ૧૫૩ ) ઉચ્ચરતાં સમકિત રાજન, ધન્ય પુરૂષ સુણિયા જિણે કાન; આધીજ અનુઆલ્યાં ઘણું, રૂપચ’કુંવર તવ ભણે. ૪૦ પ્રભુ તમે સમકિત કહ્યું ઉદાર, તે વાંછે અમ કુળઆચાર; જૈનધર્મના છે વિશ્વાસ, સેવ્યાં આપે શિવપુરવાસ. ક્રેઇ ઉપચાગ હોય જેટલું, મુજને કહે આયુ કેટલું ? તે પહે કાઇ કહા ઉપગાર, વહેલા જિણે તરિયે સ‘સાર. ૪ર ગુરૂ કહે આજ કરી નિરધાર, કાલે તેહના કહિશ વિચાર; સાચું માને કુમર રૂપચંદ, કરેા ધર્મ જિમ લહેા આણંદ, ૪૩ ગુરૂ વદી નિજ થાનક જાય, જીવદયા ઘાષાવે રાય; ન્યાયઘંટ અધાવે ખાર, પિચે 'ચતુઃપદ ગળિયું વાર. ૪૪ લેાક સહુ માને જિન-આણુ, સઘળે હાય જિનધર્મ વખાણુ; કોઇ ન લેાપે નરપતિ રજા, જેહવા રાજા તેહવી પ્રજા. ૪૫ બીજે દિન દેશનરસલીગુ, ગુરૂ સભાએ પહેાતા સુકુલી; વિક્રમરાય સકળ પરિવાર, મળ્યા પચતુર્વિધ સંઘ અપાર. ૪૬ તાત સાથે રૂપચંદ કુમાર, સાસુ સાથે વહુ સુવિચાર; સહુ સુગુરૂ વંદન આવિયાં, સુણી સૂરિ વાણી ભાવિયાં. મેઘતણી પરે વચન ગંભીર, દિયે દેશના સદ્ગુરૂ ધીર; અહ લેાકેા સ’સાર અસાર, સકળ વસ્તુ સાહા વ્યવહાર. ૪૮ અસ્થિર લક્ષ્મી ને એ વાસ, સ્ત્રી ધન યાવનની શી આશ; જરામરણના ભય અસમાન, ચંચળ પીંપળ પાન સમાન.૪૯ એહ વાત સૂધી જાણતાં, મતિ ધર્મની નથી આણુતાં; પડયા પ્રમાદે તે જુઓ મૂઢ, પાપકર્મ સેવે છે પ્રાઢ. Jain Education International ૪૧ ૫૦ ૧ સમકિત ૨ નિશ્ચય. ૩ ઢંઢેરા પીટાવવા. ૪ ઢાર પશુને પણ ગળેલું પાણી પાવાના બદોબસ્ત કરાબ્યા. ૫ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. ૬ બહુ. For Private & Personal Use Only ૪૭ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy