SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદ વરરાસ ( ગાથા-છં. ) ,) “ અંતોમુદુનમિત્તેવિ, જાસિય દુખ નહિં સમ્મત્ત । तेसिं अवढ पुग्गल, परियट्टो चेव संसारो. ॥ ( શ્રી સિદ્ધાંત વાક્ય ) જિજ્ઞે સમકિતનુ* દીધું દાન, તેહના ગુણુ જગ મેસમાન; કરે ઉપકાર કાડી તસ કાય, તેાયે આસિંકળ નવિ હાય. ૩૩ ( ગાથા-છંદ. ) सम्मत्तदायगाणं, दुप्पडिआरं भवेसु बहुअसु । सव्वगुण मेलिआहिव, उपचार सहस्स कोडीहि ॥ ( શ્રી ધર્મદાસ ગણિ મિશ્ર વાક્ય. ) કહુ" ભૂપતિ તાહરા હિત ભણી, ત્યે સમકિત અવતિધણી; તે રણ શુક્લતણા ઊતરે, મનવાંછિત જયલક્ષ્મી વ. ૩૪ સિદ્ધહસેનસૂરિનાં ઇસાં, સાંભિળ વચન રાય મન વસ્યાં; ** સભા સમક્ષ ઊઠી ભૂપાળ, કહે સમકિત ગુરૂ આપ દયાળ, ૩૫ ગુરૂ કહે આદિ માર્ગ તું સાધ, ૧ત્રિધા ભક્તિ અરિહંત આરાધ; રાય સુણી મન હરખ્યા અહું, રસાધર્મિક સતાધ્યા સહુ. ૩૬ સંઘભક્તિ પૂજા ગુરૂતણી, ચારૂ મહાત્સવ માળવધણી; અતિ ઉદ્યોત ધર્મનેા કરે, શ્રીગુરૂમુખે સમકિત ઉચ્ચરે. ૩૭ મુજને દેવ સદા અરિહંત, ગુરૂ તે સાધુ સદા ગુણુવ ત; વીતરાગનુ ભાખ્યું ધર્મ, તે દાયક હાજો 'શિવ-શર્મ. ૩૮ મન્ન વચન કાયાએ સદા, એ સમકિત ધાર્યું મેં સુદા; વાસક્ષેપ કરે ગુરૂ ગુણી, આળાવા ચરાવે ભણી. ( ૧૫૨ ) 44 ૩૯ ૧ મન વચન કાયા. ૨ સમકિત ધારી ખાઇ ભાઈ ને. ૩ મનેાહર. ૪ શિવસુખ-મેાક્ષનાં સુખ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy