________________
ગુણ સન્માન
(૧૫૧) તવ બોલી હરસિદ્ધિ માત, માંગ વત્સ વર તૂઠી રાત. ૨૧ ભલે ભલે તું અટલ “અબીહ, સકળ સુભટગભેદનસિંહ
જ્યવતે જગ સમકિતસાર, જેથી તમે લો જયકાર. ૨૨ ભણે શદ્ર જે તૂઠી માય, તે વિયી કર બિંબયરાય;
ભલો ભલે બોલી હરસિદ્ધ, એ મેં વર દીધે મન શુદ્ધ. ૨૩ તેડી સવિ દેવી સંઘાત, થાનક તમે પધારે માત,
હરખી હરસિધ કહે શુદ્રને, દેવી સવિ તેડી નિજ કને. ૨૪ લિયા વસ્ત્ર ભૂષણ જે હતા, સંતષિ સઘળી દેવતા;
સૂધી વાત શદ્રશું કરી, નિજ થાનક પહેતી સવિ સુરી. ૨૫ તવ પ્રભાત થયું ઊગે સૂર, વાગ્યાં મંગળ ભેરી તરફ
પેટીથી શ તતકાળ, બાહર પધરાવ્યે ભૂપાળ. ૨૬ નૃપને અંગ નિરામયપણું, શુદ્ર પ્રશંસા કીધી ઘણું; બિંબય શૂદ્રને માને ઘણું, કષ્ટ વિલય ગયું રાજા છું. ૨૭ પાળે રાજ અખંડ પ્રતાપ, સમકિતશું મન ભેળું આપ; તે દિનથી પવર્જિત દુષણે, પાળે સમકિત સુભૂષણે. ૨૮ શદ્રવીર કીધે ઘર–ધણી, કીતિ વિસ્તારી જગ ઘણું કાળે આયુ પૂરણ થયે, કાળ કરી સદ્ગતિ ગયા. ૨૯ તે ભણી વિક્રમ-નરપતિ એહ, નિર્મળ સમકિત પાળે જેહક
તે ભવજલધિ તરે માનવી, શૂદ્ર વાત એ નૃપ માનવી. ૩૦ સંસારી સ્વર્ગાદિક સંખ્ય, સુખ અનંતા જાણે મુખ્ય;
તે સવિ તાસ હથેળીમાંહિં, જિણે સમકિત આદર્યો ઉછાંહિ. ૩૧ દુર્ગતિબાર અર્ગલા દીવ, તિણે સવિ સુખ આકર્ષિ લીધ; ઈહ ભવ પરભવને આધાર, જિણે સમકિત આરાધ્યું સાર. ૩૨
૧ ન ટળી શકે તે. ૨ બીક વગરને. ૩ રોગથી રહિત. ૪ વખાણ. ૫ દુષણ રહિત. ૬ નઠારી ગતિનાં બારણાંને ઉલાળો.-ભુગળ દીધી કે તે પછી કમાડ ઉઘાડી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org