SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦) રૂપચંદકુંવરરાસ દેવી પણ વરસે તિણવાર, શુદ્ર ઉપર બાણાવળી ધાર. ૯ રેષવતી દેવી હાકતી, ગદા શકિત કાતી મૂકતી; સમકિત સાનિધ શદ્ર અભંગ, શસ્ત્ર ન કે લાગે પટુ અંગ. ૧૦ શદ્ર સમરાંગણ તિવાર, નિરાં કિયાં દેવી હથિયાર દેવી હાર માની સવિ રહી, તવ કાળી હરસિદ્ધિ સહી. ૧૧ પેટી લઈ આકાશે જાય, કેડે થકા શૂદ્ર તવ ધાય; કહે સમકિત સાચું હેય સાર, તે મારે હજે જ્યકાર. ૧૨ જે સમકિત મહિમા પરગડે, તે એ કરથી પટી પડે; તવ તે પેટ ભૂઈ પદ્ધ, લેવા અવર દેવી દડવડી. ૧૩ વળિ શુદ્ધ બોલે તતકાળ, જે સમતિ મહિમા સુવિશાળ; ભૂમિથકી એ પેટી તેય, દેવી લેઈ શકે નહીં કેય. ૧૪ તેણે લેવા ઉત્સુક થઈ, ગતશક્તિ સુરી સવિ થઈ; લાજીને તે રહી વેગળી, કાળિ હરસિધિ આવ્યાં વળી. ૧૫ કરી રૂપ પિતે અતિ રૂદ્ર, બાણે વરસે ઉપર શૂદ્ર; કરે સંગ્રામ શુદ્ધ આકરે, કાળી ખમિનિ શક્યાં ત્યાં ખરે. ૧૬ ગયાં વેગળાં ત્યાંથી ટળી, હરસિદ્ધિ માં રહી વેગળી; તવ શુદ્ધ મહેલ્યાં ઈમ શસ્ત્ર, પડ્યાં ભંય હરસિધિનાં વસ્ત્ર. ૧૭ વસ વિનાનાં જાણ્યાં જામ, શૂદ્ર થયે ઉપરાઠે તામ; પિતે વસ્ત્ર વિના નવિ લહે, તવ હરસિદ્ધિ શુદ્રને કહે ૧૮ તું સમરાંગણ છે વડ–વીર, બિહતે પૂઠ દિયે કિમ ધીર ! બલ્ય શૂદ્ર નબિહુ અભંગ, પણ જનની નિરખું નિજ "અંગ૧૯ જે જે તન હરસિધિ તે સુણી, તવ મન લાજ ઊપજી ઘણી; સકળ વસ્ત્ર સંભાળી કરી, હરખી શૂદ્ર પ્રતે કહે સુરી. ૨૦ શુદ્ધ પરાક્રમી સ્વામિભક્ત, દેખી હૃષ્ટ ચિત્ત થઈ શક્તિ, ૧ તરવાર. ૨ મદદગાર. ૩ લડાઇનું સ્થળ. ૪ ભયંકર. ૫ નગ્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy