SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીભક્ત સેવક. ( ૧૪૯ ) પણ સમકિતધારી એ ભૂપ, આપુ તે ભણી જીવિતરૂપ. હું પણુ છુ. સુર સમકિતધાર, એ પેટી ઈંદ્રને ઉદાર; કોષથકી લેઇજ અપાય, પણ છે માહરા સ્વામિભાય. પેટીમાંહિ ઠવી રાજાન, કહેજો હવે થજો સાવધાન; જે દૂષણ લાગ્યું તે ખામિ, શકા ધરા પછે રખે સ્વામિ. ૯૯ પેટી દિયે દયાના લિયા, ઈમ શીખવી શૂદ્ર ચાલિયેા; તવ તે વેગે લાન્ચે તિહાં, રડે રાય આક્રંદે જિહાં. ૧૦૦ રાજા ઘાલ્યા લેઈ પેટિયે, ઊપર દૃઢ તાળું તે ક્રિયે; તે સુરશીખામણુ સવિ કહી, રાચે સર્વ હિંચે સહ્રી. પેટીમાંહિ રહ્યા ભૂપાળ, ચિંતે જે જિનદેવ દયાળ; સમકિતિ શ‘કાએ લાગ્યું` પાપ, તે મિથ્યાદુષ્કૃત હા બાપ. મત્ર જે જગભેદક એટલે, નૃપશરીર હુતું નીકળે; ૩ પેટી સેાય પ્રભાવે સહી, ન શકે મંત્ર દેહમાં રહી. તે નીકળી વેગે જવ ગયુ, અતિસમાધિ નૃપ અંગે થયું; ૩૫ન્નગ મ`દિરથી જવ જાય, તવ ઘરસ્વામિ સુખિયા થાય. ૪ સમાચાર તે લહી વિ દેવિ, તિહાં આવી સઘળી તતખેવિ; ડમરૂ ભંભારવ વાજતી, હુક્કા હાળા [કાળા ?] હળ ગાજતી. ૫ રૂપ ભયંકર કરી અપાર, લઈ આવી સઘળા પરિવાર; નિજ સ્વામીને લેવા ભણી, દીઠી દેવી આવી ઘણી. શૂદ્ર વીર ક્રોધે ધડહડયેા, દેવીશું સગ્રામે ચડયા; આયુધ વિકટ ધરી નિજ હાથ, કરે સ‘ગ્રામ સુરીની સાથ. ७ એક પક્ષે સુરીગણ ભલે, ખીજે પક્ષે શૂદ્ર એકલા; કરે સંગ્રામ થઈ સાહસી, તિસેા શૂદ્ર ભડ દેવી તિસી. મહેલે ખાણુ ઇણી પરે ઘણાં, ત્રાડે હાર માટે કાંકણાં; ૧ કબૂલ કરી. ૨ આરામ. ૩ સાપ ધરમાંથી જતા રહે. ૪ તુરત Jain Education International For Private & Personal Use Only ૯૭ ૯૮ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy