________________
( ૧૪૮) રૂપચંદકુંવર રાસ, તે તું હમણાં થઈ નિષ્ફીંક, લાવ શુદ્ધ થઈ સાહસીક;
તે પેટીમાંહિ ઘાલો રાય, તે એ નૃપ કેણે ન મરાય. ૮૬ પ્રભાત પહેલાં જે હોય કાજ, તે જીવતે રહે મહારાજ
સુણું વચન રાતે તિણ ઠામ, શુદ્ધ ગયે સ્વામિને કામ. ૮૭ દીઠે મહાકાળકંકાળ, દેવ ત્રિનેત્ર રૂપ વિકરાળ
તવ ત્રિનેત્રસુર સહસા તમેં, દેખે શદ્ર માનવી જિસે. ૮૮ કહે દેવ તું માનવ ઈન્મ, મહા શૂર ઈહાં આ કિસ્મ?
નાવે અહીં કે સાહસહીણ, કાજ હોય તે કહે કુલણ. ૮૮ દેવવચન સુણીને ગહગો, સમાચાર નિજ પ્રભુને કહો;
માંગી વજપેટિકા સેય, પુનરપિ તે સુર કહે તું જેય. ૯૦ સિદ્ધવડ હુતી તૈલિકા નામ, શબ તે લાવ આણે ઠામ;
તે હું તુજને પેટી દેઉં, ચાત્યે શૂદ્ધ ચલાવી હિઉં. ૯૧ ગયે સિદ્ધવડ તેણે રાત, વડલે ચડી માંડી ખપરાત
તે શબ શુદ્ર વીર જવ ગ્રહે, તવ શબ અવર ડાળ જે રહે. ૯૨ શદ્ર વળી તિણ ડાળે જાય, પહુચે મડું અનેરે ડાય;
ઈમ શાખા પ્રતિશાખા ફરે, તવ તે ભડ વડથી ઊતરે. ૯૩ તે વડવૃક્ષ સમૂળ લિયે, જઈ ત્રિનેત્રસુરપુર મૂકિયે; વીરપણે રંજે તે દેવ, સુર કહે ધીર પુરૂષ સુણ હેવ. ૯૪ તું કેશળ વીરને રાય, વિષમ કાજ તે સઘળાં થાય;
હું હરખે દેખી ધીરપણું, પણ એક સુણ તે સાચું ભણું. ૫ બિંબયરાએ કૂડી બુધ કરી, સમકિતમાંહે શંકા ધરી,
તવ ચેગિનિ ચિકે તે ભણી, મહા કષ્ટ પડિયે તુજ ધણી. ૬, હું તુજને કાજે એકાંત, એ પેટી નાખું કલ્પાંત;
૧ ઓચિંતે. ૨ મડ૬. ૩ દેવ. ૪ ન થઈ શકે એવાં અઘરાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org