SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીભક્ત સેવક (૧૪૭) (અધૂરા-છદ). " आवतः संशयाना मविनयभुवनं चित्तनं साहसानां । दोषाणां सनिधानं कपटशतमयं क्षेत्र मप्रत्ययानाम् ॥ स्वर्गद्वारस्य विघ्नं नरकपुरमुखं सर्वमायाकरंडं । स्त्रीयंत्र केन सृष्टं विषमयचरितं प्राणिनां लोहपाशः (વસંતતિલકા-ઈદ) एता इसति च रुदंति विषादयंति । निर्भासयंति रमयंति विडंबयंति ॥ एताः प्रविश्य सदयं हृदयं नराणां । किं नाम वामनयना न समाचरति ॥" રાજા શુદ્ર કરે ઈમ વાત, એતલે એક થયે અવદાત; ગાઢ સ્વરે કે રેવે નાર, રાજા સુણુ ભણે તિવાર. ૮૦ કવણ નારી રેવે એ શુદ્ધ, વહેલો જોઈ આવ કહે ભદ્ર; રાયવચને ચાલે તે વીર, તે સ્ત્રી પાસે ગયે ગંભીર. ૮૧ પૂછે બાઈ કિશે તુમ શેક? જે મૂકે છે મેટી પિક; તવ ગદગદ સ્વરે કહે સા બાળ, બિબય નામે નગર ભૂપાળ.૮૨ રાજ્ય સેય નૃપને હિતકરી, અધિષ્ઠાયિકા હું છું સુરી; મરશે નૃપ તે દુઃખ અતુચ્છ, તિણે તાર સ્વરે રોઉ “વત્સ૮૩ શક સૂર વળતે કહે માય, મુજને કઈ કહે ઉપાય; જિણથી મરણ ન પામે રાય, તન નીરાગ ભૂપનું થાય. ૮૪ દેવી કહે રક્તગિરિ નામ, પર્વત એક અછે ઉદ્દામ; ત્યાં ત્રિનેત્રસુરને છે વાસ, ભૂપેટી એક છે તાસ. ૮૫ ૧ શુરવીર. ૨ દેવી. ૩ ઘણું જ. ૪ પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy