________________
(૧૪૬ ) રૂપચંદકુવરરાસ, સમકિતધારી છે ભૂપતિ, તે ભણી ભેદી ન શકયું રતી. ૮ જઈ સમીપ કાળીને બળે, એહને હુ આગમી નવિ શ; કાળી મનશું કરે વિચાર, એહને છે સમકિત આધાર. ૬૮ જે હાય સૂધે સમકિતધાર, તેહને ન શકે ભજી વિકાર, તે હવે 'છળ જોઈ એ ઉછળું, વળી વિચારે મન એટલું. ૭ જવ એ નરપતિ સમકિત શેષ, શંકાદિક મન ધરશે દોષ;
તદા મંત્ર મૂકિશ હું જેય, તવ નૃપસંગ ભેદશે સોય. ૭૧ ધરી કાળિકા દાસી રૂપ, રાણી સાથે ગઈ જ્યાં ભૂપ;
અંતઃપુરમાં પિઢયે રાય, સોય તલાસણ લાગી પાય. ૭ તવ રાજા એહવું ચિંતવે, સુખ અનંત સમકિતથી હવે,
તે સાચું કે જાડું હેય, કાળિ લહે અંતર્ગતિ સેય. હું દેવી તે અવસર મન ધરી, સિંએ [રાય સુગંધિ જળે કરી;
મુખ વિકાશ કરી નૃપ ઊઠીએ, તવ દેવીએ મંત્ર મહેલિ. છે તે જગભેદક મંત્ર અભંગ, મુખ મારગે પેઠે નૃપઅંગ;
કરી એટલું દેવી કાળિકા, નિજ થાનક પહેાતી તિહાં થકા. હે બિંબારાણું નિજ ઘર રહી, તવ તે મંત્રપ્રભા સહી,
*સકળ રેગ "શીઘ્રહ ઊપના, નૃપ શરીર વ્યાપી વેદના. ! ક્ષણ સૂતાં બેઠાં રતિ નહીં, મરણ–વેદના વ્યાપી રહી,
સહસા એ હમણું ઊપની, તે ન લહુ જે કિમ નીપની. છે બુદ્ધિ શુદ્ધ વિચારી કહે, જે નર સીકરણું નવિ લહે, નારીને બહુ ઘરે વિસાસ, તે તારી પરે થાય નિરાશ. સ્ત્રીવિશ્વાસ ધર્યો અતિ ઘણે, રાજન ફળ ભેગવ તેતર નારી સહેજે કુટિલ અપાર, તેહને કુણું વીસસે ગમાર. !
૧ કપટ. ૨ છેતરું. ૩ પગનાં તળિયાં ઓળાંસતી હતી. બધાં દર્દ. ૫ તુરતજ. ૬ સુખ–એન. ૭ એકદમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org