SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધતા. ( ૧૫ ) બિંબ યાચે કાળી કહે, તુમ પાસે બેસારે મહે; કહે કાળિકા તવ નિરધાર, તાહ અહ આપ ભરતાર. પણ તે તુજ પાંતિ દેવીમાંહિ, બેસારિ અમે ઉછાહિ; બિંબા કહે આપને તેહ, આ રાજા ભર્તા જેહ. ૫૮. આપે તે અમહે લીધે ભલે, હરસિધ આગળ કહે એટલે તવ રાણી કહે કાળીતણે, હરસિધખતે વાત સાવિ ભણે. ૧૯ લહી વાત હરસિધ કહે તામ, કાળી એ રૂડું નહિ કામ; પૂજા ભક્તિ કરી ઈણે વર્ડ, એહને કિમ લીજે બાપડી. ૬. રાજા ભક્તિત કરનાર, તેહને લીધે દોષ અપાર; એ ભુડી નારીનું કહ્યું, કાળી કિશું તમે એ ગ્રહ્યું. ૬૨, મંડપ માહરે આ રાય, તેહને લેતાં કૂડું થાય; પછે કે નહિ આવે લેઈ ઈશું, પૂજા વિણ પસારું કિશું? ૬૨ વળી વાર્તા વિમાસે ખરી, એ માનવિણ આપણ “સુરી; કિમ બેસે પાંતે આપણી, કાળી વાત મૂકે તે ભણ. ૬૩ હરસિધતણે વચન નવિ ગ્રહે, કાળી રીશ કરી ઈમ કહે, બિંબય રાય-બળિ મેં લિયે, પાંતિ ઠામ રાણને દિયે. ૬૪ મેટે વાત હાથ જે ગ્રહી, તે ફૂડું પણ સાચું સહી, તવ સવિ દેવી થઈ એક ચિત્ત, કાળી તમે કહ્યું તે સત્ય. ૬૫ જે વિશ્વાસ આપણે ધરે, તે શું વિશ્વાસઘાત કુણ કરે; કાળી મ કરે કર્મ કર, ઈણ વાતે હુવે પાપ અઘોર. દદ અિંબાને કહે સઘળી દેવી, આવા બેસ અમ પોતે હેવ; જે તુજ ભર્તા લેશું સહી, તે તું સદા બેસજે અહીં. ૬૭ તવ કાળી મૂયે તામ, મહામંત્ર જગભેદક નામ; ૧ અને ૨ પંક્તિ-એળમાં.૩ નઠારું. ૪ વિચારે. ૫ દેવી. ૬ મહાન પાપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy