________________
(૧૪૪). રૂપચંદકવરરાસ તવ નરપતિ મન આવી દયા, ત્યાં જાવાને ઉત્સુક થયા; વળગ્યા શૂદ્રવીરને હાથે, રાણું કહે હું આ વિશ સાથે. ૪૫ શૂદ્ર વારી પણ નહિ રહે, તવ આવણ દે નરપતિ કહે,
એહની ઈચ્છા પૂરણ થાય, આપણુ વિણ એ તિહાં કિમ જાય.૪૬. સુણિ શૂદ્ર અણબે રહ્યા, રાય રાણી તે ત્રીજે થયે; હરસિધ પીઠે આવે યદા, વિકટ શરુ ધરી દેખી તદા. ૪૭ એહવે શુદ્ધ સુભટ ગાજતો, દેવીએ દીઠે આવતે; તે સવિ દેખી દેવી ખળભળી, ઇડી ભવન ગઈ વેગળી. ૪૮ રાજા તિહાંકણ આવ્યે હવે, શનું દેખીને ચિંતવે,
ગઈ દેવી એ દેખી શૂદ્ર, તે ભણી પાછે વળિયે શૂદ્ર. ૪૯ તવ દેવી આવી સવિ ઠામ, પ્રણમે રાય વિનવે અભિરામ; હરસિધિ પ્રમુખ કાળિકાતણી, પૂજા ભક્તિ કરે નૃપ ઘણું. ૫૦ પ્રી હરસિધિ બેલી માય, જોઈયે તે વર માંગે રાય, ભણે ભૂપ જે તૂઠી ક્ષિપ્ર, કરે માત પૂરવ મુખ વિપ્ર. ૫૧ તવ તે રાય વચન મન થયું, પહેલું સુખ બ્રાહ્મણનું કર્યું,
હરખે વિપ્ર કરે નિજ કાજ, નિજ મંદિર પહ તે વરરાજ. પર વહાણે વનપાળક સુવિચાર, વધામણિ દિયે એક સાર;
ધર્મષ પહુતા વન સૂરિ, આ રાજા આણંદ પૂર. ૨૩ ત્રિકરણ શુદ્ધ પ્રણમી પાય, ધર્મદેશના નિસુણે રાય,
પહિલા સમકિત ભાખ્યું જેહ, રાયે આદર્યું હરખી તેહ. ૫૪ સુણી સૂરી ગુરૂના મુખથિર્ક, સુખ દુખ ભૂષણ દૂષણથિકું;
ગુરૂવંદીને મંદિર ગયે, બિંબય સમકિત ધારી થયે. પપ બિંબારાણું એક દિન મુદા, હરસિધ પીઠે આવી યદા, દેવીરૂપ દેખી "ઉદ્દામ, તવ રાણી મહી અસમાન. પ૬
૧ મનાકરી. ૨ પ્રસન્ન થઈ. ૩ જલ્દીથી. ૪ પહેલાંની પેઠે. ૫ સુંદર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org